SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (215) 328 વિશ વિરહમાન તીર્થકરેના લાંછન. वसह 1 गय 2 हरिण 3 मक्कड 4, __ रवि 5 चंद६ मियारि 7 हत्थी 8 तह चंद 9 / सूरे 10 वसहे 11 वसहे 12, पउमे१३ पउमे१४ य ससि१५ सूरा 16 // 533 // हत्थी 17 वसहे 18 चंदा 19, .. सूरे 20 अरूसु हुंति लंछणया / इय विहरमाण जिणवर-वीसा य जहकमे नेया // 534 // વૃષભ 1, ગજ 2, હરણ 3, વાનર 4 સૂર્ય 5, ચંદ્ર 6, સિંહ 7, હાથી 8, ચંદ્ર 9, સૂર્ય 10, વૃષભ 11, વૃષભ 12, કમળ 13, કમળ 14, ચંદ્ર 15, સૂર્ય 16 હાથી 17 વૃષભ 18, ચંદ્ર 19 અને સૂર્ય ૨૦-આ વિશ લાંછને આ કાળે વિહરમાન (વિચરતા) વીશ તીર્થકરને અનુક્રમે ઊરૂ-સાથળને વિષે હેય છે એમ જાણવું પ૩૩-પ૩૪. ૩ર૯ અભવ્ય જીને અસંભવિત (અમાસ) સ્થાને इंदत्तं 1 चक्कित्तं 2, पंचाणुत्तरविमाणवासित्तं 3 / लोगतियदेवत्तं 4, अभव्वजीवेहि नो पत्तं // 535 // ઇંદ્રપણું 1, ચક્રવતીપણું 2, પાંચ અનુત્તર વિમાનમાં વસવાપણું (દેવપણું)૩ અને લોકાંતિકદેવપણું ૪–આચાર સ્થાન અભવ્ય છે પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં. (વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ, મોક્ષ વિગેરે સ્થાને પણ અભવ છે પામતા નથી તે અભવ્ય કુલકાદિથી જાણવું) 535. .. .. ..
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy