________________ (25) - ર સાધુથી ઉત્પન્ન થતા ઉત્પાદનના 12 દેશે. - धाई 1 दूइ 2 निमित्ते 3, आजीव 4 वणीवगे 5 तिगिच्छा 6 य / कोहे.७ माणे 8 माया 9, लोभे 10 अ हवंति दस एए // 522 // पुट्विं पच्छा संथव 11, विजा 12 मंते 13 अ चुण्ण 14 जोगे 15 अ / उप्पायणाइ दोसा, . सोलसमे मूलकम्मे 16 य // 523 // ધાત્રી–બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, અલંકાર પહેરાવનાર, રમાડનાર અને ખોળામાં બેસાડનાર- આ પાંચ પ્રકારની ધાત્રી માતા કહેવાયું છે. તેમાંથી કેઈ પણ કમ સાધુ ભિક્ષાને માટે કરે તો તે ધાત્રીપિંડ દેાષ કહેવાય છે. 1, દુતિની જેમ ભિક્ષા માટે સંદેશ લાવે અથવા લઈ જાય તે દૂતિપિંડદેષ 2, ભિક્ષાને માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી શુભાશુભ ફળ કે નિમિત્ત કહીને ભિક્ષા ગ્રહણ કરવાથી નિમિત્તપિંડેષ 3, ભિક્ષા માટે પોતાની જાતિ, કુળ, ગચ્છ, કર્મ, શિલ્પ વિગેરેના વખાણ કરવાથી લાગે તે આજીવપિંડ દેષ , બ્રાહ્મણ, શ્રમણ વિગેરેના ભક્તો પાસેથી આહાર લેવાની ઈચ્છાથી “હું પણ તેને ભક્ત છું એમ કહી આહાર ગ્રહણ કરે તે વનપકપિંડદોષ 5, વૈદ્યની જેમ ઔષધ આપી અથવા બતાવી આહાર ગ્રહણ કરવાથી લાગે તે ચિકિત્સાપિંડદા 6 વિદ્યા અને તપવિગેરેને પ્રભાવ દેખાડી, રાજાનું માન્યપણે દેખાડી અથવા કોધનું ફળ દેખાડી ભિક્ષા ગ્રહણ કરવાથી કોપિંડદેષ 7, પિતાની લબ્ધિની પ્રશંસાથી અથવા બીજાએ ઉત્સાહ આપવાથી અથવા કેઈએ