________________ (17) જેમ અગ્નિમાં ધમેલો લોઢાને ગાળો તપાવેલા સુવર્ણના વર્ણ જે રાતે થયો તે તે આ અગ્નિપરિણત થઈ જાય છે, એટલે કે અગ્નિમય બની જાય છે, તે જ પ્રમાણે એક નિગાહ શરીરમાં અનંત જીવો પરિણમીને રહેલા છે. 312 સભ્યત્વનું માહાભ્ય-સમકિતીની ગતિ વિગેરે. जह गिरिवराण मेरू, सुराण इंदो गहाण जह चंदो। देवाणं जिणचंदो, तह धम्माणं च सम्मत्तं // 50 // જેમ સર્વશ્રેષ્ઠ પર્વતને વિષે મેરૂપર્વત મુખ્ય છે, સર્વરમાં ઇંદ્ર મુખ્ય છે, સર્વ ગ્રહોમાં ચંદ્ર મુખ્ય છે, સર્વ બ્રહ્માદિક દેવામાં જિતેંદ્ર મુખ્ય છે, તેમ સર્વ ધર્મને વિષે સમકિત મુખ્ય છે. પ૦૦ सम्मदिठी जीवो, गच्छद नियमा विमाणवासीसु / जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुव्वं // 50 // સમ્યગ્દષ્ટિજીવ જ પિત્ત સમકિતથી ભ્રષ્ટ થયો ન હોય અથવા સમ્યકત્વ પામ્યા પહેલાં પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો તે અવશ્ય વિમાનવાસી દેવને વિષે જ ઉત્પન્ન થાય છે. 501, ते धन्ना ताण नमो, तं चिय चिरजीविणो बुहा ते उ। जं निरइयारमेयं, धरति सम्मत्तवररयणं // 502 // - જે મનુષ્ય આ સમ્યકત્વરૂપી શ્રેષ્ઠ રત્નને અતિચાર રહિતપણે ધારણ કરે છે, તે મનુષ્યો જ ધન્ય છે, તમને નમસ્કાર છે, તેઓ જ ચિરંજીવી છે અને તેઓ જ પંડિત છે. પ૦૨ लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो। . इकं नवरि न लब्भइ, दुल्लहं रयणसम्मत्तं // 503 //