________________ (19) સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી આરસીન પશ્ચિમ છેડા સુધી એક રજજુ (રાજ) થાય છે, આ રાષ્ટ્રના પ્રમાણ વડે આ લેક ચાદ રાજ પ્રમાણ ઉચા છે. (પહેળાઇનું પ્રમાણ ભિન્ન ભિન્ન છે. ) 484, ર૭ ચોવીશે તીર્થકરેના સમવસરણમાં રહેલા અશોકવૃક્ષનું પ્રમાણ उसहस्स तिन्नि गाउय, बत्तीस धणूण वद्धमाणस्स। सेसजिणाणं तु मओ, सरीरओ बारसगुणोअ॥४८५॥ રાષભદેવને ત્રણ ગાઉ ઉ અશોકવૃક્ષ હતું. વર્ધમાન સ્વામીને બત્રીશ ધનુષ ઉચે હતો અને બાકીના બાવીશ જિનેથને પિતતાના શરીરથી બાર ગુણે ઉંચે અશોકવૃક્ષ હતો, 485. ( આ પ્રમાણે ગણતાં વીર પ્રભુનું અશોકવૃક્ષ ર૧ ધનુષ્યનું થાય, પરંતુ તેની ઉપર શાલવૃક્ષ 11 ધનુષ્યનું હેવાથી કુલ ૩ર ધનુષ્ય કહેલા છે, રાષભદેવ માટે તે ૧ર ગણું બરાબર છે.) - ર૮ પાંચ પ્રકારનું મિથ્યાત્વ. अभिगहिय 1 मणभिगहियं 2, - अभिनिवेसिय 3 संसई 4 अणाभोगा 5 / મિચ્છત્ત વિહં, હરિયર્વ વચળ છે જ૮૬ છે. આભિગ્રહિક 1, અનભિગ્રહિક 2, આભિનિવેશિક 3, સાંશયિક 4 અને અનાગિક પ-આ પાંચ પ્રકારનું મિથ્યા પ્રયત્નથી ત્યાગ કરવા યોગ્ય છે. 486. પાંચ પ્રકારના મિથ્યાત્વની વ્યાખ્યા. 1 આભિગ્રહિક-પોતપોતાના મતને આગ્રહ-એટલે કે અમારે મત જ સત્ય છે, બીજા બધા અસત્ય છે. આ કેઈપણ મતને