________________ (72) સ્વર-પક્ષીઓના સ્વરથી શુભાશુભનું જ્ઞાન 6, લક્ષણ-હસ્તરેખાદિકનું જ્ઞાન 7, અને વ્યંજન-તલ, મસા આદિકથી શુભાશુભનું જ્ઞાન ૮-આ આઠ પ્રકારનું નિમિત્ત છે. તે દરેકના ત્રણ ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે સૂત્ર, અર્થ અને તદુભય-સૂત્રાર્થ. એટલે આઠને ત્રણ ગુણ કરતાં ચોવીશ ભેદ થયા તથા ગંધર્વશાસ 25, નાટ્યશાસ્ત્ર 26, વાસ્તુશાસ્ત્ર ર૭, આયુર્વેદ 28, અને ધનુર્વેદની વિદ્યા ૨૯-આ ઓગણત્રી પ્રકારનું પાપકૃત કહેવાય છે. કર૭–૪ર૮, (મુનિમહારાજને માટે એનું પ્રગટન વર્ષ છે.) ર૭૧ આ અવસર્પિણમાં થયેલા દશ અચ્છેરા (આશ્ચર્ય) उवसग्ग 1 गब्भहरणं 2, इत्थीतित्थं 3 अभाविया परिसा 4 / कन्नस्स अपरकंका 5, સવાળ ચંદ્રપુરા કરી છે રિવંતી 7, .... चमरुप्पाओ 8 अ असय सिद्धा 9 / असंजयाण पूआ 10, दस वि. अणतेण कालेण // 430 // કેવળજ્ઞાન થયા પછી તીર્થકરને ઉપસર્ગ 1, ગર્ભનું હરણ 2, શ્રી તીર્થકર 3, અભાવિતા-વ્રતગ્રહણ વિનાની પર્ષદા 4, કૃણનું અપરકંકા નગરીમાં ગમન 5, ચંદ્ર અને સૂર્યનું પિતાના શાશ્વત વિમાન સહિત પૃથ્વી પર અવતરણ 6, હરિવંશકુળની ઉત્પત્તિ 7 ચમરેંદ્રનો ઉત્પાત 8, એક સમયે એકસે ને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જીવની સિદ્ધિ 9, તથા અસંયમીની પૂજા ૧૦-આ દશ અચ્છેરા (આશ્ચર્યો) અનંત કાળે આ ભરતક્ષેત્રમાં થયા છે. 42 430 (એનું વિશેષ વર્ણન કલ્પસૂત્રાદિથી જાણવું. બીજા ચાર ભરત અને પાંચ ઐરવતમાં પણ પ્રકારતરે દશ દશ અચ્છેરા થયેલા છે.)