________________ (15) तत्थ कलत्ति कलाया, हुंति मसूरा भिलिंग चणगाणो। पलिमंथ वट्टचणगा, बितीना कालचणग त्ति // 412 // सेसे पसिद्धभेया, इत्तो अयसि कुसुंभ कंगूणं / कोदव बरट्ट रालय, कुद्दसग सरिसवाणं च // 413 // सणमूल बीयगाइण, वावि उक्कोस सत्त वरिसाइं / तेण परं पमिलाई, जोणी वण्णाइहीणा य // 414 // विद्धंसइ णंतरए, एवं बीयं अबीयमवि हुज्जा / तेण परं जोणीए, वुच्छेदे आवि पन्नत्ते // 415 // सत्तम उद्देसाओ, पण्णत्तीए सयस्स छठस्स / धण्णाण उ पमाणं, उद्धरियं समरणछाए // 416 // હે ગતમ! તે (ઉપલી ગાથામાં કહેલા) ધાન્યમાં નિભાવ (ઉત્પન્ન થવાનો સ્વભાવ) જઘન્યથી અંતર્મુદ્ર અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી રહે છે. બીજાં ધાન્યની પણ જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહી છે. 10. કલ-કલાય (ખુરસાણી), તલ, કળથી, ચોળા, મસૂર,મગ, અડદ, વાલ, તુવેર, તથા પલિમંથ વિગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ વર્ષની કહી છે. 411. અહીં કલ એટલે કલાય નામનું ધાન્ય, મસૂર એટલે ભિલંગ ચણાની દાળ, પલિમંથ એટલે વાટલા ચણા (વટાણા), અને બિતિના એટલે કાળા ચણું 412 બીજ ધાન્યનાં ભેદ-નામે પ્રસિદ્ધ છે. હવે અળસી, કુસું (કરકી), કાંગ, કેદરા, બંટી, રાલ, કેસ, સરસવ, 43, સણના બીજ, મૂળાના બીજ, ઈત્યાદિકની ઉત્કૃષ્ટ સાત વર્ષની સ્થિતિ છે, ત્યારપછી તેની નિ કરમાઈ જાય છે, અને તેના વર્ણાદિક (વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, હાનિને પામે છે, 414, ત્યારપછી તરત જ તે (નિ) વિધ્વંસ-વિનાશ પામે છે તેથી બીજ પણ અબીજ થઈ