SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (15) ર૪૦ વિશ પ્રકારને અવિનય. दवदवचारु 1 पमज्जिय 2, दुप्पमाजिय खित्तसिज्जआसणए 7 / रायणिए परिभासईद, थेरे९ भूओवघाई 10 य // 375 // संजलण कोहणे११ पिट्ठ-मंसओ अभिक्खमोधारी 12 / अहिकरणकरो 13 उदीरण 14, મારુ ફાયરી જ શક છે રૂ૭૬ . अपमजपाणिपाए१६,सहकरो१७ कलह१८ झंझकारी१९ य। सूरप्पमाणभोई२०, वीस इमे अविणया समए // 377 // ધબધબ ચાલે 1, ક્ષેત્રનું અપ્રમાર્જન કરે 2, ક્ષેત્રનું દુબમાન કરે 3, શમ્યા (વસતિ) નું અપમાન કરે 4, શયાનું દુષ્પમાન કરે 5, આસનનું અપ્રમાર્જન કરે 6, આસનનું દુષ્યમાર્જન કરે 7, રત્નાધિકની સામું બેલે 8, સ્થવિરની સામું બેલે 9, ભૂત (પ્રાણી) નો ઉપઘાત કરે 10, સંજ્વલન કોધ કરે 11, નિરંતર પૃષ્ઠમાંસ ખાય એટલે વારંવાર પાછળથી નિંદા કરે 12, ક્રોધાદિકને અધિકારણ રૂપ કરે 13, અન્યના ક્રોધાદિકની ઉદીરણું કરે 14, અકાળે સ્વાધ્યાય કરે 15, સચિત્ત રજથી ખરડાયેલા હાથ પગ ન પ્રમાજે 16, મેટેથી શબ્દ કરે (રાડો પાડે) 17, કલહ કરે 18, ઝગડો કરે 19, તથા સૂર્ય હોય ત્યાં સુધી (અસ્ત થતા સુધી) ભજન કરે ર૦-આ વીશ અવિનય સિદ્ધાંતમાં કહ્યા છે. તે મુનિએ તજવા યોગ્ય છે. 375-376-377 પ્રમાર્જનજ ન કરે તે અપ્રમાર્જન. 2 સારી રીતે પ્રમાર્જનન કરે તે દુષ્યમાર્જન.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy