________________ (18) ર૦૫ પાંચે ઇદ્રિની અનર્થતા. फासिंदी 1 रसणिंदी 2, .. घाणिंदी 3 चक्खुणिंदी 4 य सोयं 5 / एयाणि इकिक, जीवं पाडेइ संसारे // 324 // | સ્પર્શનેંદ્રિય (શરીરની ચામડી) 1, રસનેંદ્રિય (જિવહાર, ઘાણેન્દ્રિય (નાસિકા) 3, ચક્ષુરિંદ્રિય (નેત્ર) 4 અને શ્રોત્રેલિય (કાન) પ-આ પાંચમાંથી એક એક ઇંદ્રિય પણ (છૂટી મૂકી હોય તે) જીવને સંસારમાં પાડે છે. ૩ર૪, 206 પાંચે પ્રમાદની અનર્થતા. मजं 1 विसय 2 कसाया 3, નિદા જ વિર્દી પચ પંચમી મળવા एए पंच पमाया, जीवं पाडेइ संसारे // 335 // મધ 1, વિષય 2, કષાય 3, નિદ્રા 4 અને પાંચમી વિકથા 5 કહેલી છે-આ પચે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ૩રપ, 207 ધર્માદિક નહીં માનનારને કરવા એગ્ય શિક્ષા जो भणइ नत्थि धम्मो, न सामइयं न चेव य वयाई। सो समणसंघबज्झो, कायव्वो समणसंघेहिं // 326 // જે કઈ મનુષ્ય કહે કે હાલમાં ધર્મ નથી, સામાયિક નથી અને વ્રત પણ નથી, તે મનુષ્યને સકળસંધેિ મળી સકળ સંઘ બહાર કરે, 326,