________________ (123) सवाए गाहाए, सत्तावन्नं हवंति मसाओ। पुव्वद्धए य तीसा, सत्तावीसा य अवरखे // 309 // એક આખી ગાથામાં કુલ સત્તાવન માત્રામાં હોય છે. તેમાં ગાથાના પૂર્વાર્ધમાં (પહેલા અને બીજા પાદમાં મળીને) ત્રીશ માત્રા હોય છે, તથા પશ્ચાઈમાં (ત્રીજા અને ચોથા પાદમાં મળીને) સત્તાવીશ માત્રા હોય છે. 39 199 ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનેનાં નામ. विणय 1 परीसहं 2 चउरंगी 3, असंखयं 4 होइ काममरणं 5 च / खुड्डग 6 एलग.७ कपिला 8, नमी 9 य दुमपत्तयं 10 नेयं // 310 // एकारसमं बहुसुय 11, हरिकेसी 12 चित्तसंभुयं सारं 13 / इसुआरी 14 चउदसम, ... भिक्खू 15 बंभं 16 जए भाणयं // 311 // पावसमण 17 तह संजइ 18, मियपुत्त 19 अणाहि 20 समुद्दपालिय 21 / रहनेमी 22 बावीसं, केसीगोयम 23 कृपावयणं 24 // 312 //