________________ 193 સિદ્ધાંતના એક પદમાં કહેલી બ્લેકની સંખ્યા. एगवन्नकोडि लक्खा, अठेव सहस्स चुलसी य / सयछकं नायव्वं, सट्ठाइगवीस समयम्मि // 306 // - સિદ્ધાંતમાં એકાવન કરોડ, આઠ લાખ, ચોરાશી હજાર છસે ને સાડી એકવીશ પ૧૦૮૮૪૬૨૧ ગ્લૅકેનું એક પદ કહેલું છે. 306 (શ્રી અનુયાગદ્વાર સત્રની વૃત્તિમાં પ૧૦૮૮૬૮૪૦ શ્લેક એક પદમાં હેય એમ કહ્યું છે. ઇતિ સેનખને પ્રશ્ન 82, આવા 18000 પદ આચારાંગના પ્રથમ હતા અને તેથી બમણા બમણું બીજા અંગેના હતા. 11 અંગના મળીને 36846000 પદે હતા, તેને સંક્ષેપ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે કરેલે છે.) 194 મોક્ષગતિને સરલ માર્ગ. नाणेण जाणई भावे, सणेण य सद्दहे / आयरे य चरित्तेण, एओ सिद्धिपुरीपहो // 307 // જ્ઞાનવડે પદાર્થોને જાણવા, દર્શન (સમકિત) વડે તેના પર શ્રદ્ધા કરવી, અને ચારિત્ર (આચરણ-કિયા) વડે તેને આચરવા, એ સિદ્ધિનગરીએ જવાને સરલ માર્ગ છે. 307, 15 ગાથા (આર્યા) છંદનું લક્ષણ पढमो बारसमत्तो, बीओ अट्ठारमत्तसंजुत्तो / जह पढमो तह तइओ, पणरसविभूसिया गाहा // 308|| પહેલા પાદમાં બાર માત્રા હેય, બીજું પાદ અઢાર માત્રાનું હાય, જેવું પહેલું પાદ તેવુંજ ત્રીજું પાદ (બાર માત્રાવળ) હેય તથા ચોથું પાદ પન્નર માત્રાથી વિભૂષિત હેયને ગાથા ઈક કહેવાય છે, 308.