________________ (17) પંચાવન વર્ષની ઉમર થયા પછી અમે સ્ત્રીઓની નિ પ્લાન થાય છે, એટલે કરમાઈ જાય છે (રેતસ રહિત થાય છે, ગર્ભ ધારણ કરવા ગ્ય રહેતી નથી.) તથા પુરૂષ પ્રાયે પંચતેર વર્ષ પછી અબીજ (વીર્ય રહિત) થાય છે. 2. (આ વર્ષોમાં પણ કાળે કરીને એ છાપણું થતું આવે છે. આયુષ્ય ઘટતાં તે પણ ઘટે છે. આ પ્રમાણુ સે વર્ષના આયુને અંગે જણાય છે.) 189 ગર્ભાવાસનું દુઃખ. सुइहिं अग्गिवण्णाहिं, समभिज्जइ जंतुणो।। जावइयं गोयमा ! दुक्खं, गन्भे अगुणं तहा // 30 // તપાવીને અગ્નિના વર્ણ જેવી કરેલી સોય વડે રૂંવાડે રૂંવાડે ભેદતાં જેતુને જેટલું દુઃખ થાય છે, તેના કરતાં આઠ ગુણું દુ:ખ ગર્ભમાં રહેલા જંતુને થાય છે. 300. ( આ દુ:ખ અવ્યક્તપણે ભગવે છે. ) 190 પ્રસવ વખતે થતું દુઃખ. गब्भाओ निहरंतस्स, जोणीजंतणपीलणे। सयसाहस्सियं दुक्खं, कोडाकोडिगुणं तहा // 301 // ગર્ભમાંથી નીકળતા જંતુને નિયંત્રમાં પીડા પામવાથી (પીલાવાથી) ગર્ભવાસના કરતાં લાખ ગુણું અને કેટકટિ ગુણું દુ:ખ થાય છે. 301, ( આ દુ:ખ પણ અવાચ્ય સ્થિતિમાં ભેગવે છે. ) 191 કેણિક અને ચેટક રાજાના યુદ્ધમાં હણાયેલા મનુષ્યોની સંખ્યા તથા ગતિ. कोणियचेडयरण्णो, रणम्मि छन्नुवइलक्खमणुआणं / चमरिंदणऽभिहया, बीयदिणे लक्खचुलसीई // 30 //