________________ (119) જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં છ આંગળ છાયા હોય ત્યારે પડિલેહણ કરવી, બીજા ત્રિકમાં એટલે ભાદ્રપદ, આધિન અને કાર્તિક માસમાં આઠ આંગળ છાયા હોય ત્યારે, ત્રીજા ત્રિકમાં એટલે માર્ગશીર્ષ, પિષ અને માઘ માસમાં દશ આંગળ છાયા હોય ત્યારે અને ચોથા ત્રિકમાં એટલે ફાગુણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આઠ આંગળ છાયા હોય ત્યારે પડિલેહણા કરવી. ર૬. 186 ક્ષય તિથિને સંભવ. भद्दव कत्तिय मासे, पोसे तह फग्गुणे य बोधव्वे / वइसाहे आसाढे, इमम्मि मासे तिही पडइ // 297 // ભાદ્રપદ, કાર્તિક, પિષ, ફાલ્સન, વૈશાખ અને અષાઢ-એ છ માસમાં જ તિથિને ક્ષય થઈ શકે છે, એમ જાણવું. (જૈન તિષને અનુસારે તિથિની વૃદ્ધિ થતી નથી. માત્ર ક્ષય થાય છે, તે પણ આ છ માસમાં જ થઈ શકે છે. ) ર૯૭. (હાલ જૈન તિષ પ્રમાણે પંચાંગ તૈયાર કરનારા ન હોવાથી અન્યમતિના પંચાંગ અનુસાર તિથિ વિગેરેની પ્રવૃત્તિ કરવી પડે છે.) 187 સ્ત્રીને ગર્ભ ધારણ કરવાને કાળ. रिउसमय हवइ नारी, नरोवभोगेण गब्भसंभूई / बारसमुहुत्तमज्झे, जाओ गब्भो उवरि नत्थि // 298 // ઋતુ સમય આવે ત્યારે સ્ત્રીને પુરૂષના સમાગમથી ગર્ભ સંભવ હોય છે. તેમાં પુરૂષના સંગ પછી બાર મુહૂર્તની અંદર ગર્ભ ઉત્પન્ન થઈ શકે છે, ત્યારપછી ઉત્પન્ન થતો નથી, 298. 188 સ્ત્રી અને પુરૂષના કામવિકારની હદ, पणपन्नाउ परेण, जोणी पमिलाइ महिलियाणं च / १.पणहत्तरीय परओ, होइ अबीओ नरो पायं // 299 //