________________ (12) 174 ચાર કાળિકાચાર્યને સમય વિગેરે. सिरिवीराऊ गएसु, पणतीसहिए तिसयवरिसेसु / पढमो कालगसूरी, जाओ सामुजनामु त्ति // 272 // શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી કાંઈક અધિક ત્રણસો ને પત્રીશ વર્ષ ગયા ત્યારે પહેલા કાલિકાચા નામના સૂરિ થયા. તેનું બીજું નામ શ્યામાચાર્યું હતું. ર૭૨. चउसयतिपन्नवरिसे, कालिगगुरुणा सरस्सती गहिया / चिहुसयसत्तरिवरिसे, वीराऊ विक्कमो जाओ // 273 // વીરના નિર્વાણથી ચારસને તેપન વધે બીજા કાલિકાચાર્ય થયા. તેમણે પ્લેચ્છ રાજાને લાવી ગર્દભિલ રાજાને હણીને પિતાની ભાણેજ સરસ્વતી નામની સાથ્વીને ગ્રહણ કરી હતી. વીર નિર્વાણથી ચારસોને સીતેર વર્ષે વિક્રમ રાજા થયા. ર૭૩. पंचेव य वरिससए, सिद्धसेणदिवायरो पयडो। सत्तसय वीस अहिए, कालिकगुरू सकसंथुणिओ।२७४। ' વીરનિર્વાણથી પાંચ વર્ષ સિદ્ધસેન દિવાકર સૂરિ થયા, અને કાંઈક અધિક સાતસો ને વીશ વર્ષે ત્રીજા કાલિકાચાર્ય થયા. તેમણે શકેંદ્રના પૂછવાથી નિગોદનું યથાર્થ સ્વરૂપ કહ્યું હતું તેથી શકે છે તેમની સ્તુતિ કરી હતી. ર૪. नवसय तेणुएहिं, समइक्कतेहिं वद्धमाणाओ। पज्जूसणा चउत्थी, कालिगसूरीहि ता ठविया // 275|| વર્ધમાનસ્વામીના નિર્વાણથી નવસો ને વાણું વર્ષ વ્યતીત થયા ત્યારે ચોથા કાલિકસૂરિએ પાંચમને બદલે.ચોથને દિવસે પર્યુષણા (સંવછરી) સ્થાપના કરી. ર૭પ. '