________________ (11) जोयणसय गंतूणं, अणाहारेण भंड संकते। वायग्गीधूमेण य, सिद्धत्थ होइ लवणाई // 265 // એક જન દર જવાથી, સ્વગ્ય આહારના પુદગળ ન મળવાથી તેમજ અન્ય કરીઆણભેગું સંકાત થવાથી અને પવન, અગ્નિ (તડકે) તેમજ ધુમાડે વિગેરે લાગવાથી લવણાદિ પદાર્થો અચિત્ત થઈ જાય છે. ર૬પ. 171 ગૌતમ તથા સુધર્મા સ્વામીને નિર્વાણ સમય. वीरजिणे सिद्धिगए, बारसवरिसेहि गोयमो सिद्धो / तह वीराओ सोहम्मो, वीसवरिसेहि सिद्धिगओ // 266 શ્રી મહાવીર જિનેશ્વર ક્ષે ગયા ત્યારપછી બાર વર્ષે ગતમસ્વામી મોક્ષે ગયા, તથા મહાવીર સ્વામીના નિર્વાણથી વીશ વર્ષ ગયા ત્યારે સુધર્માસ્વામી સિદ્ધિમાં ગયા, 266, ૧૭ર જબૂસ્વામીના નિર્વાણને સમય, તથા તે સાથે દશ સ્થાને વિરહ. सिद्धिगए वीरजिणे, चउसहिवरिसेहि जंबुणा मुत्ति / केवलणाणेण समं, वुच्छिन्ना दस इमे ठाणा // 267 // मण? परमोह२ पुलाए३, आहार४ खवंग५ उवसम्मेद कप्पे७ संजमतिगट केवल९ सिद्धि१० जंबुम्मि છિન્ને રદ્દ૮ શ્રી મહાવીરે જિનેશ્વર સિદ્ધિપદ પામ્યા પછી ચાસઠ વર્ષ જંબુસ્વામીની મુક્તિ થઈ છે. તેમની સાથે કેવલજ્ઞાન સહિત આ દશ સ્થાને વિચ્છેદ ગયા છે, મન:પર્યવજ્ઞાન 1, પરમાવધિ જ્ઞાન ,