________________ (18) 167 એકવીશ પ્રકારે થતું પ્રાસુક જળ. उस्सेइम 1 संसेइम 2, - तंदुल 3 तिल 4 तुस 5 जवोदगा 6 यामं 7 / सोवीर 8 सुद्धवियर्ड 9, .. अंबय 10 अंबाय 11 कविठं 12 // 259 // माउलिंग 13 दक्ख 14 दाडिम 15, खज्जुर 16 नालेर 17 कयर 18 बोरजलं 19 / आमलगं 20 चंचाए 21, પાળિય પદમંદ મણિયારું ર૬૦ | લોટ મસળવા માટે લીધેલું પાણી , તલ ધોયાનું પાણી રે, ચોખા ધયાનું પાણી 3, તલના કોઈ પ્રકારવડે અચિત્ત કરેલું પાણી 4, રેતરા (કુકસા) ધોયાનું પાણી પ, જવ ધોયાનું પાણું 6, કાંજી (છાશ) નું પાણી 7, સુરમાનું પાણી 8, શુદ્ધ ઉકાળેલું પાણી 9 આમ્ર(કેરીના છોતરાં) ધોયાનું પાણું 10, આંબલીના છોતરાં ધયાનું પાણું 11, કઠાનું પાણી 12, બીજોરાનું પાણું 13, દ્રાક્ષનું પાણી 14, દાઢમનું પાણી 15, ખજુરનું પાણી 16, નાળિયેરનું પાણી 17, કેર ધોયાનું પાણી ૧૮,બેર ધયાનું પાણી 19, આમળા જોયેલું પાણી 20 અને ચંચા (વસ્તુવિશેષ) નું પાણી ર૧-આ એક્વીશ પ્રકારના પ્રાસુક પાણું પહેલા આચારાંગ સૂત્રમાં કહ્યું છે. 250-260 (આ શબ્દાર્થમાં પણ ફેરફાર જણાય છે તેમજ કઈ જાતનું પાણી ક્યાં સુધી સચિત્ત રહે ને ક્યારે અચિત્ત થાય તે પણ સમજવાનું છે તે સમજ્યા પછી તેનો ઉપયોગ કરવા યોગ્ય છે.) 168 ઉકાળેલા પાણીને કાળ. उण्होदगं तिदंडु-कालिय वासासु तिपहरमचित्तं / चउ सिसिरे पण गिम्हे, तेण परं होइ सचित्तं // 261 //