SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ( કપ) मूयं३० च ढड्रं३१ चेव, चुडलीयं३२ च पच्छिमं / बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं पउंजई // 225 / / અનાદરથી વાંદે 1, સ્તબ્ધપણે વાદે 2, ઉતાવળથી વાંદે 3, વાંદણાના સ્પષ્ટ અક્ષર ન બેલે 4, તીડની જેમ કુદી કુદીને વાંદે 5, અંકુશની જેમ એ રાખીને વાંદે 6, કાચબાની જેમ વદે 7, મત્સ્યની જેમ એકને વાંદી શીધ્ર બીજાને વાદે 8, મનમાં ગુરૂની હીનતા ચિંતવતો વાંદે , ઢીંચણ ઉપર હાથ રાખીને વાંદે 10, ભયથી વાદે 11, મને ભજશે એમ ધારી વાદે ૧ર, ગુરૂને મિત્ર ધારી વાંદે 13, પોતાના ગૌરવની ઈચ્છાથી વાંદે 14, (માત્ર ગુરૂબુદ્ધિથી નહીં પણ) ભણવા આદિને કારણે વાંદે 15, ચોરની જેમ છાને છાને વાંદે 16, પ્રત્યેનીક (શત્રુ) ધારને વદે 17, ક્રોધથી વાંદે 18, તર્જના કરતે વાંદે 19, શઠતાએ કરીને વાદે ર૦, હીલના કરતો વાદે 21, અર્ધ વાંદી વચ્ચે વિથા કરે 22, અંધારે દીઠા ન દીઠા વદે ર૩, સિંગની જેમ એક તરફ વદે (મસ્તકની એક બાજુ હાથ લગાડે) ર૪, કર (4) જાણુને વદે 25, વાંઘા વિના છૂટાશે નહીં એમ ધારીને વાંદે 26, ઘા ઉપર અને મસ્તકે હાથ લાગે નહીં એવી રીતે વદે 27, ઓછા અક્ષર બોલીને વાદે 28, ઉત્તસ્થળિકા કરત–વધારે બોલતો વાંદે ર૦, મુંગે મુંગે વાંદે 30, અતિ મોટા શબ્દ વાંદે 31 તથા અયોગ્ય રીતે વાંદે ૩ર-એ છેલ્લે દેાષ છે. આ બત્રીશ દેષને ત્યાગ કરી શુદ્ધપણે કૃતિકર્મ (વાંદવાની ક્રિયા) કરવી જોઈએ. રર૧-રર. (આ દોષોમાં કેટલાક ખાસ દ્વાદશાવર્તવંદનને લગતા છે તે જુદા સમજી લેવા.) 145 વાંદણના પચીશ આવશ્યક दोवणय अहाजायं, कीकम्मं तहय बारसावत्तं / चउ सिरि तिगुत्तं, दुप्पबेसं एगनिक्खमणं // 226 // બે વાંદણામાં મળીને બે વાર નમવું 2, યથાજાત એટલે માત્ર વેળપહો ને હરણ રાખીને વાંદવા 3. બાર આવર્ત જાળવવા
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy