________________ ( 82 ) શાકમાં રાયડાડી, આમળા અને અગથીયો ( અથવા ચંચુ, મંડકિકા અને સેવસ્તિ) 17, ફળમાં પલંક અને બીલી વિગેરેનાં મધુર ફળ 18, જમણમાં વડા અને પૂરણ 19, પાણીમાં આકાશથી પડેલું જળ 20, તાંબૂલમાં જાયફળ, કેકેલ, કપૂર, એલચી અને લવિંગ-એ પાંચ સુગધીવાળું નાગરવેલી પાન રે -આ એકવીશ જાતના અભિગ્રહો આનંદાદિક દશે શ્રાવકેના જાણવા ભેગપભેગ વ્રતમાં ઉપર કહેલી વસ્તુઓ જ માત્ર વાપરવી; બીજી સર્વ વસ્તુને ત્યાગ કર્યો હતો એમ સમજવું. 187-188. 124 પહેલા આણંદ અને આઠમા મહાશતકને થયેલ અવધિજ્ઞાનનું પ્રમાણ उड् सोहम्मसुरे, लोलुय नरए अहे य उत्तरे हिमवं / पंचसयं तिदिसाए, ओही आणंदसंयगस्स // 189 // - ઉચે સુધર્મા દેવલેક સુધી, નીચે લુક નામના નરકના પાથડા સુધી, ઉત્તર દિશામાં હિમવંત પર્વત સુધી, તથા બાકીની ત્રણ દિશા એટલે પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પાંચસો પાંચસે જન સુધી (લવણસમુદ્રમાં) દેખી શકે એવું આનંદ તથા મહાશતકને અવધિજ્ઞાન થયું હતું. 189. 125 શ્રાવકની અગ્યારે પ્રતિમા दंसण१ वय२ सामाइय३, पोसह४ पडिमा५ य बंभ६ सञ्चित्ते७ / आरंभट पेस९ उद्दि-वजण१० समणभूए११ अ // 190/ | દર્શન પ્રતિમા 1, વ્રત 2, સામાયિક 3 પૈષધ, કાત્સર્ગ પ્રતિમા 5, બ્રહ્મચર્ય 6, સચિત્ત ત્યાગ 7, આરંભ ત્યાગ 8, પ્રખ્ય ત્યાગ 9 ઉદિષ્ટ ત્યાગ 10 અને શ્રમણભૂત ૧૧–આ અગ્યાર પ્રતિમા શ્રાવકને વહન કરવાની હોય છે,