________________ (81 ) સુરાવ, ગુલશતક અને કુંડલિક એ ત્રણને અઢાર અઢાર કરેડ 6, સદાલપુત્રને ત્રણ કરે છે, મહાશતકને ચોવીશ કરેડ 8, મંદિનીપિતાને બાર કરોડ 9 અને તેલીપિતાને બાર કોડ સુવર્ણ હતું. 10. 186, 123 આણંદાદિક શ્રાવકેએ ભેગેપભેગ પરિમાણ વ્રતમાં કરેલ નિયમ. उल्लवणं१ दंतवणं२, फले३ अभिगणे४ वट्टणे५ सणाणे य / वत्थे७ विलेवणे८ पुप्फे९, आभरण१० धूव११ पेयाइ१२ // 187 // भक्खो१३यण१४ सूप१५ धए१६, सागे१७ माहुर१८ जम्मण१९ पाणे२० य / तंबोले२१ इगवीसं, . શાળા મિ i 88 | - ઉલ ઉતારવા માટે જેઠીમધનું કાષ્ટ 1, દાંત સાફ કરવા માટે મહુડાનું દાતણ 2, મસ્તક સાફ કરવા માટે આમળાનું ફળ 3, અભંગન માટે શતપાક અને સહસ્ત્રપાક તેલ 4, ઉદ્વર્તન માટે સુગંધી ચૂર્ણ 5, સ્નાન માટે આઠ ઘડા પાણી 6, શરીરે ઓઢવાનું એક રેશમી વસ્ત્ર તથા બે સુતરાઉ વસ્ત્ર 7, કેસર, ચંદન, કસ્તુરી વિગેરે સુગંધી પદાર્થનું વિલેપન 8, પુષ્પમાં કમળનું પુષ્પ અને માલતીની માળા 9 આભરણમાં ચિત્ર વિનાના બે કુલ અને એક નામાંકિત મુદ્રિકા 10, ધૂપમાં અગર અને તુરૂષ્કનો ધૂપ (11, પયામાં મગ અને ચેખાની પિયા 12, ભક્ષ્યમાં ખાંડ પાયેલા ઘેબર 13, એદનમાં કમોદના ચોખા 14, કઠોળમાં મગ, અડદ અને. ચણાની દાળ 15, વૃતમાં શરદઋતુમાં થયેલું ગાયનું ઘી 16,