________________ દિકકુમારીઓ જિબેંકોના જન્મ સમયે સૂતિકા કાર્ય કરે છે. ફિકમારીઓના કાર્યરૂપ ત્રીશમું સ્થાનક સંપૂર્ણ-૧૦રા હવે ઇદ્રોની સંખ્યા કહે છે, मूलम्-भुवणिंद वीस 20 वंतरपहू दुतीसं च 32 चंदसूरा दोर / कप्पसुरिंदा दस १०इअ, हरिचउसहिति जिणजम्भे॥१०३॥ छाया-भुवनेन्द्राविंशतिव्यंन्तर-द्वात्रिंशच्च चन्द्रसूयौं द्वौ / कल्पसुरेन्द्रादशेति, हरयश्चतुःषष्टिर्यन्ति जिनजन्मनि // 103 ભાવાર્થ—ભવનપતિ દેના વીશ ઇંદ્ર, વ્યંતરનિકાયના બત્રીશ ઇંદ્ર, બે ચંદ્ર અને સૂર્ય તેમજ બાર દેવલોકના દશ ઇદ્ર એમ એકંદર ચોસઠ ઈંદ્રો અનેંદ્રોના જન્મ સમયમાં આવે છે. 103 હવે ચેસ ઇદ્રોનાં કાર્ય જણાવે છે. मूलम्-पडिरूवपंचरूवं, कठवणण्हाणंगरागपूयाई / वत्थाहरणअमयरस,-अहाहियमाइ हरिकिच्चं // 104 // छाया-प्रतिरूप पश्चरूपाऽ-ङ्कस्थापनाङ्गरागपूजादि। वखाभरणाऽमृतरसाष्टाहिकमादि हरिकृत्यम् // 104 // - ભાવાર્થ--પ્રથમ સાધમેંદ્ર નેંદ્રના સૂતિકાગૃહમાં આવી નમસ્કાપૂર્વક પ્રભુની આજ્ઞા લઈ પ્રભુનું પ્રતિબિંબ માતાની પાસે સ્થાપન કરી પ્રભુને મેરૂ ચુલા ઉપર લઈ જાય છે. અને માતાને જણાવે છે કે અમારો આ કલ્પ–આ ચાર છે કે જીનેશ્વરને જન્મ મહોત્સવ કરે તે માટે તેમની માતાને અવસ્થાપિની નિદ્રા આપીને ત્યાંથી લઈ જાય છે. સૌધર્મેન્દ્ર પિતાનાં પાંચ સ્વરૂપ બનાવે છે, તેમાં એકરૂપથી