________________ वीरस्य प्रथम पितरौ, देवानन्दाचर्षभदत्तश्च / "सिद्धौ पश्चिमपितरौ, पुनः प्राप्तावच्युते वाऽपि // 10 // ભાવાર્થ–શ્રી રૂષભ આદિ આઠ જીતેંદ્રની માતાએ મેક્ષ સ્થાનમાં ગઈ, તેમજ રૂષભદેવના પિતા નાભિરાજા નાગકુમારીમાં ગયા અને અજીતનાથ આદિ સાત જીનેશ્વરના પિતાએ ઈશાન દેવલેકમાં ગયા. સુવિધિનાથ આદિ આઠ છદ્રોનાં માતાપિતા સનકુમાર દેવલોકમાં ગયા અને શ્રી કુંથુનાથ આદિ આઠ જીદ્રોનાં માતા પિતા માહેદ્ર દેવલોકમાં ગયા વળી પ્રથમ શ્રી મહાવીર સ્વામીનાં પ્રથમ માતાપિતા દેવનંદા બ્રાહ્મણ અને રૂષભદત્તવિપ્ર) મેક્ષે ગયાં. પશ્ચિમ-છેલ્લા માતા પિતા (ત્રિશલાદેવી અને સિદ્ધાર્થરાજા) બારમાદેવ લોકમાં ગયા, કેઇક શાસ્ત્રમાં ચેથા દેવલોકમાં ગયાં એમ પણ કહ્યું છે અને કેઈક શાસ્ત્રમાં બારમા દેવલેકમાં ગયા એવા વિકલ્પ છે. આ પ્રમાણે માતાપિતાઓની ગતિ કહી. (31) હવે છપ્પન દિકકુમારીઓનાં સ્થાન કહે છે. मूलम्--मेरुअह १उड्ढलोया 2, चउदिसिरुअगाउ 5 अह पत्ते ____ चउ विदिसि 7 मज्झरुयगा 8, इइंति छप्पन्नदिसि ઉમરી II 202 छाया-मेरोरधऊर्ध्वलोका-चतस्रोदिनचकादष्टप्रत्येकम् / चतस्रोविदिङ्मध्यरुचका-दागच्छन्तिषट्पञ्चाशदिक्कुमा. . 202 .. | ભાવાર્થ–મેરૂ પર્વતની નીચે રહેલા ચાર ગજદંત નામે પર્વતે છે, તેમની નીચે આઠ દિકુમારીઓનાં ભૂવન