________________ 55 નાથને જન્મ કેશલદેશમાં ધર્મનાથને જન્મ ઉત્તર કૌશલ દેશમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણેને જન્મ કુરૂદેશમાં, મલ્લિનાથને જન્મ વિદેહ દેશમાં, મુનિસુવ્રતને જન્મ મગધ દેશમાં, શ્રી નમિનાથને જન્મ વિદેહ દેશમાં નેમિનાથને જન્મ કુશા દેશમાં, પાર્શ્વનાથને જન્મ કાશી દેશમાં અને મહાવીર સ્વામીને જન્મ પૂર્વદેશમાં જાણ. આ પ્રમાણે સર્વ જીનેના જન્મ દેશ કહ્યા, જન્મદેશરૂપ (27) મુ. વળી તેમની જન્મ નગરીઓનાં નામ આગળની ગાથાઓમાં કહ્યા પ્રમાણે જાણવાં. જેમકેमूलम्-इक्खागभूमि 1 उज्झा 2, सावत्थी 3 दोसु उज्झ 4-5 कोसंबी 6 / वाणारसि 7 चंदपुरी 8, कायंदी 9 भदिलपुरं 10 च // 93 सीहपुर 11 चंप 12 कंपिल्ल 13 उज्झ 14, रयणपुर 15 ति गयपुर 18 मिहिला 19 / रायगिह 20 मिहिल 21 सोरियपुर 22 वाणारसिअ 23 कुंडपुरं 24 // 94 // जन्म नगर्यः // 28 // छाया--इक्ष्वाकुभूमिरयोध्या, श्रावस्तीद्वयोरयोध्या कौशाम्बी। वाराणसी चन्द्रपुरी, काकन्दी भद्दलपुरश्च // 9 // सिंहपुरं चम्पा काम्पिल्या-ऽयोध्या रत्नपुर-इति गजपुरं मिथिलो / राजगृहं मिथिला सौर्यपुरं, वाणारसी च कुण्डપુજા 14 ભાવાર્થ-પ્રથમ શ્રી ઋષભદેવની જન્મભૂમી ઈક્વાકુ ભૂમિ-(૧) અયોધ્યા નગરી (2) શ્રાવસ્તી (3) અયોધ્યા (4)