________________ હવે તીર્થકરેના જન્મના દેશ કહે છે. मूलम्--दुसु कोसला 1-2 कुणाला 3, दुसु कोसल 4-5 वच्छ 6 कासि 7 पुन्वो अ 8 / सुन्न 9 मलय 10 सुन्न 11 गा 12, पंचाला 13 कोसला 14 सुन्नं 15 // 11 // तिसु कुरु 18 विदेह 19 मगहा 20, विदेह 21 कोसट्ट 22 कासि 23 तह पुचो 24 // देसा इमे जिणाणं, जम्मस्स इमाओ नयरीओ // 92 // छाया-द्वयोः कोशलाकुणालौ, कुणालोद्वयोः कोशला वच्छ: # પૂ. I શૂન્યમયસૂચ, પન્નાથાઃ જરા त्रिषु कुरवोविदेहमगधा-विदेह कुशातःकाशी तथा पूर्वः / देशा इमे जिनानां, जन्मन इमा नगर्यः // 12 // ભાવાર્થ––શ્રી ઋષભદેવ તથા અજીતનાથને જન્મ કેશલદેશમાં, સંભવનાથને કુણાલદેશમાં, અભિનંદન અને સુમતિનાથને જન્મ કેશલદેશમાં. પદ્મપ્રભને જન્મ વચ્છદેશમાં, સુપાર્શ્વનાથને જન્મ કાશીદેશમાં, ચંદ્રપ્રભને જન્મ પૂર્વ દેશમાં, નિશ્ચય નથી સુવિધિનાથને જન્મ કેશલ દેશમાં થયો. શીતલનાથને જન્મ મલયદેશમાં શ્રેયાંસનાથને જન્મ કાશી દેશમાં, વાસુપૂજ્યને જન્મ અંગદેશમાં, વિમલનાથને જન્મ પંચાલદેશમાં, અનંતના +સુવિધિનાથ (9) શ્રી શ્રેયાંસનાથ (11) ધર્મનાથ (15) એ ત્રણ9નંદ્રોના જન્મદેશને મૂળ ગાથામાં નિર્ણય કરાયે નથી પરંતુ શ્રી શાંતિવિજયજીના જૈન તીર્થ ગાઈડના આધારે ભાવાર્થમાં દેશનાં નામ આપ્યાં છે. '