________________ 48 જન્મ કલ્યાણકમાં પણ જાણવાં. હવે જન્મ સંબંધી આરાઓ જણાવે છે, સંખ્યાત કાળરૂષ ત્રીજા આરાના પર્યત-અંતભાગમાં આદ્યશ્રી ઋષભદેવ ભગવાન જમ્યા मूलम्-अजियस्स चउत्थारय, मझे 2 पच्छद्धि संभवाईणं 17 // .. तस्संति अराईणं 7, जिणाण जम्मो तहा मुक्खो // 83 // छाया-अजितस्य चतुर्थारक-मध्ये पश्चाः संभवादीनाम् / तस्यान्तेऽरादीनां, जिनानां जन्म तथा मोक्षः // 8 // ભાવાર્થ-૨ શ્રી અજીતનાથ ભગવાનને જન્મ તથા મેક્ષ ચોથા આરાના મધ્યભાગમાં જાણે. શ્રી સંભવનાથ આદિ પંદર જીનેશ્વરેના જન્મ તથા મોક્ષ ચોથા આરાના પશ્ચિમ અદ્ધભાગમાં જાણવા. તેમજ શ્રી અરનાથઆદિ સાત જીતેંદ્રોને જન્મ અને મોક્ષ ચેથા આરાના અંતમાં જાણે. હવે છ આરાઓનાં નામ જણાવે છે. मूलम्-सुसमसुसमा य 1 सुसमा, 2 सूसमदुसमा य 3 / दुसुम सुसमाय 4 / दुसुमा य 5 दुसुमदुसुमा 6-7, वसप्पिगुस्सप्पिणी छ अरा // 84 // छाया-सुषमसुषमा च सुषमा, सुषमदुषमा च दुःषमसुषमा च दुषमा च दुःषमदुःषमा,ऽवसपिण्युत्सप्पिणीषडारकाः॥८४॥ ભાવાર્થ–પ્રથમ આ સુષમસુષમ, બીજો સુષમ, ત્રીજે સુષમદુષમ, ચોથો દુષમસુષમ, . પાંસમે દુષમ અને છઠ્ઠો દુષમદુષમ. આ છ આરાઓની અવસર્પિણ