________________ ક૭ : સુદી ૩(૧૬)શાંતિનાથને જન્મ જેઠ વદી 13 (17) કુંથુનાથ ને જન્મદિવસ વઈશાખ વતી ચાદશ છે 80 ___ मूलम्-सियमग्गदसमि 18 गारसि 19, बहुलट्ठमि जिट्ठ 20 सावणे मासे 21 // सावणसियपंचमी 22 पोसकसिणदसमि 23 सियचित्ततेरसिया 24 // 81 // जन्ममासादिः // छाया-सितमार्गदशम्येकादशी, बहुलाष्टमी ज्येष्ठ श्रावणेमासे / श्रावणसितपञ्चमी पौष, कृष्णादशमी सितचैत्रत्रयोदशिका | 8. ભાવાર્થ–(૧૮) શ્રી અરનાથને જન્મ માગશર સુદી દશમ (19) મલ્લિનાથને માર્ગશીર્ષ સુદી અગીયારસ (20) મુનિસુવ્રતસ્વામીને જન્મ જેઠ વદી આઠમ (21) નમિનાથ ને જન્મ શ્રાવણ વદ આઠમ (22) નેમિનાથને જન્મ શ્રાવણ સુદી 1 (ર૩) શ્રીપાશ્વનાથને જન્મ પિષ વદી દશમ 24 શ્રી મહાવીર સ્વામીને જન્મ ચૈત્ર સુદી 13 એ પ્રમાણે સર્વ તીર્થકરોના જન્મમાયાદિ જાણવા 81 એકવીસમું (21) દ્વાર સંપુર્ણ : હવે જન્મસમયનાં નક્ષત્ર અને જન્મ રાશી કહે છે. मूलम्-वेला 22 रिक्खा३३ रासो२४, पुवि . भणिया इहावि विन्नेया, संखिज्जकालरूवे, तइयरयंते उसहजम्मो // 1 // 82 छाया-वेला ऋक्षाणि राशयः, पूर्व भणिता इहाऽपिविज्ञेयाः / संख्येयकालरूपे, तृतीयारकान्ते ऋषभजन्म // 42 // ભાવાર્થ–સર્વજીનેંદ્ર સંબંધી યવન કલ્યાણક ની જે વેલા, નક્ષત્ર અને રાશીઓ કહી છે તે જ અહીંયાં