________________ 36 - ભાવાર્થ–-સત્તરમા શ્રી કુંથુનાથ નવરનો ચ્યવનકાલ શ્રાવણ વદી 9, અરનાથ જીનેંદ્રને વન સમય ફાગણ સુદિ 2, ઓગણીસમા મલ્લિનાથને ફાગણ સુદી 4, મુનિસુવ્રતસ્વામીને શ્રાવણ સુદી પુનમ, શ્રી નેમિનાથ ભગવાનને ચ્યવન સમય આસો સુદી પૂર્ણિમા, નેમિનાથને ચ્યવન સમય કાર્તિક વદિ 12 62 मूलम् --असिआचित्तचंउत्थी 23, आसादसिय छहि।२४ चवणमासाई / इत्थन्नत्थविषयडं, अभणिअमहिगारओनेय॥६३॥ छाया--असिता चैत्रचतुर्थी, आषाढसितषष्ठीच्यवनमासादि / इत्थमन्यत्राऽपि प्रकट-मभणितमधिकारतोज्ञेयम् // 63 // ભાવાર્થ–ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથને ચ્યવનસમય ચૈત્ર વદિ 4, અને વિશમા શ્રી મહાવીર સ્વામીને ચ્યવન કાલ આષાઢ સુદિ 6 જાણ. અહીં અથવા અન્યત્ર પણ જે પ્રગટપણે ન કહેલું હોય તે બાબત અધિકાર-સંબંધથી જાણી લેવી છે 63 ! मूलम्--भूयभविस्सजिणाणं, पुव्वणुपुव्वीइ वट्टमाणाणं। पच्छाणुपुब्विया ए, कल्लाणतिहीउ अन्नुन्नं // 64 // छाया-भूतभविष्यज्जिनानां, पूर्वाऽनुपूर्व्या वर्तमानानाम् / पश्चाऽनुपूर्व्या यास्ताः, कल्याणतिथयोऽन्योऽन्यम् // 64 //