________________ पुष्कलावत्यावों-वच्छा सलिलावती जिनचतुष्के / અનિવતાવિવશ, વિનય ક્ષેત્રા નાના કરે છે ભાવાર્થ-જીવરના ચાર ત્રિકમાં અનુક્રમે પુષ્કલાવતી, વછા રમણીય અને મંગલાવતી નામે વિજય જાણવા, જેમકે-ઋષભદેવ, સુમતિ અને સુવિધિએ ત્રણ પુષ્કલાવતીમાં થયા, અજીતનાથ, પદ્મપ્રભ અને શીતલનાથ ભગવાન વછા વિજયમાં, સંભવનાથ, સુપાર્શ્વનાથ અને શ્રેયાંસ નાથ રમણીય વિજયમાં, અભિનંદન, ચંદ્રપ્રભ અને વાસુપૂજ્યસ્વામી મંગલાવતીવિજયમાં થયા. વિમલનાથ, અનંતનાથ અને ધર્મનાથ એ ત્રણ તીર્થકરોમાં થયેલા ક્ષેત્રેના નામથી ભરત, અરવત અને ભરત નામે વિજય જાણવા ચાર અનેંદ્ર-શાંતિનાથ પુષ્કલાવતી વિજયમાં કુંથુનાથ આવત્ત વિજયમાં અરનાથ વચ્છા વિજયમાં અને મલ્લિનાથ સ્વામી સલિલાવતી વિજયમાં થયા. મુનિસુવ્રતાદિ પાંચ તીર્થકરે મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન - સ્વામી એ પાંચે ભરત–પિતાના ક્ષેત્રના નામથી એટલે ભારતમાં થયા. કારણ કે ભારત અને ઐરાવતક્ષેત્રોમાં વિજયને અભાવ છે. હવે તીર્થકરના પૂર્વભવ સંબંધી નગરીઓનાં નામ. પૂ —genળી -- ગુણીમા 2--20, मुभापुरी 3-7-11 रयणसंचया 4-8-12 नेया / चउगति गंमि महापुरि 13, रिहा 14 तहमदिलपुरं च 15 // 42 // पंडरिगिणि 16 खग्गिपुरी 17 तहा मुसीमा य 18 वीयसो