________________ 23 छाया-विमलोधर्मोमुनिसुव्रतादिपञ्चासन्मेरुदक्षिणतः। .. मेरुत्तरतोऽनन्तः, शीतोदादक्षिणे मल्लिः // 38 // शिताया उत्तरतः, ऋषभसुमतिमुविधिशान्तिकुन्थुजिनाः। शेषा दश दक्षिणत-इति पूर्व भवे क्षेत्रदिशः // 39 // ___ मावार्थ:--विम प्रभु, धमनाथ, तमा भुनिसुव्रत, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ સાત તીર્થકર મેરગિરિથી દક્ષિણ દિશામાં થયા, તથા અનંતનાથ ભગવાન્ મેરથી ઉત્તર દિશામાં થયા. મલિલનાથ સ્વામી શીતેદા નામે નદીથી દક્ષિણ દિશામાં થયા, ઋષભદેવ, સુમતિનાથ, સુવિધિનાથ, શાંતિનાથ અને કુંથુનાથ જીનેંદ્ર શીતાનદીથી ઉત્તર દિશામાં થયા. બાકીના દશ છાવરે દક્ષિણ દિશામાં થયા. આ પ્રમાણે સર્વે જીનેકેની પૂર્વ ભવ સંબંધી ક્ષેત્ર દિશાઓ કહી. હવે જે જે જીતેંદ્રને પૂર્વભવ સંબધી જે જે વિજેમાં જન્મ થયો તે વિજયનાં નામ નિર્દેશ બતાવે છે. : मूलम्-पुक्खलवई अ.१-५-९ वच्छा 2-6-10, रमणिज्जो 3-7-11 मंगलावई 4-8-12 कमसो। नेआजिणचउगतिने, जिणतियगे खित्तनामाओ 13-24-15 // 40 // पुक्खलवइ.१६ आवत्तो 17 वच्छा 18 सलिलावई 19 जिणचउक्के / मुणिसुव्वयाइपणगे 20-21-22-23-24 विजयाखित्ताणनामेण // 41 // छाया---पुष्कलावती च वच्छी, रमणीयोमंगलावतीक्रमशः। ज्ञेया जिनचतुष्कत्रिके, जिनत्रिके क्षेत्रनामतः // 40 //