________________ छाया-शिवकेतुः सुधर्मकुबेरदत्तस्तृतीयलल्पेवज्रकुण्डलकः / ब्रह्मे श्रीवर्मनृपोऽ-पराजिते सुव्रतो नवमे // 26 // भावार्थ:--प्रथम सम शिवोतु नामे रात थया. બીજે ભવે સુધર્મ દેવલેમાં દેવ થયા, ત્રીજે ભવે કુબેર દત્ત નામે રાજા થયા ચોથા ભવમાં સનસ્કુમાર દેવલોકમાં દેવ થયા. પાંચમા ભાવમાં વાકુંડલનામે રાજા થયા, છઠ્ઠા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દેવ થયા, સાતમા ભાવમાં શ્રીવર્મા નામે રાજા થયા, આઠમા ભાવમાં અપરાજીત નામે અનુત્તરવિમાનમાં દેવ થયા અને નવમા ભાવમાં શ્રી મુનિસુવ્રતતીર્થકર થયા. 26. અથ શ્રીનેમિનેંકના નવ લવ કહે છે. मूलम्-धण धणवइ 1 सोहम्मे 2, चित्तगई खेयरो य रयणवई 3 / माहिदे 4 अवराइय, पीइमई 5 आरणे 6 तत्तो // 27 // सुपइहो संखो वा, जसमइभज्जा 7 वराइयविमाणे 8 / नेमिजिणो राममई 9, नवमभवे दो वि सिद्धा य // 28 // छाया-धनोधनवती सुधर्मे, चित्रगतिखेचरश्वरत्नवती / माहेन्द्रेऽपराजितः, प्रीतिमती-आरणे ततः // 27 // सुप्रतिष्ठः शंखोवा, यशोमतीभार्याऽपराजितविमाने / नेमिजिनो राजीमती, नवमभवे द्वावपिसिद्धौच // 28 // ભાવાર્થ–પ્રથમ ભાવમાં ધન નામે રાજા અને ધનવતી રાણી, બીજે ભવે સૈધર્મ દેવલેકમાં દેવ, ત્રીજે