________________ ( 200 ) ભાવાર્થઆશ્ચર્ય છે કે વિષયમાં રાચી માચી રહેલા ઈદ્ર અને ઉપેદ્રાદિક પણ સુખી નથી, પણ જ્ઞાનથી તૃપ્ત અને અનાસક્ત એ એક ભિક્ષુ-મુનિ જગતમાં સુખી છે. કારણકે અપરિગ્રહી હોવાથી. વળી કહ્યું છે કે“અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ નરિદ સલુણે સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ કંદ સલુણે પરિગ્રહ મમતા પરિહર.” હે આત્મા! તું મેહભાવમાં પડીને ગિલિક વસ્તુને હારી કરી મુંઝાય છે પણ તું નિશ્ચયથી પગલિક ભાવથી સર્વથા ભિન્ન છે. મહારાપણું માનીને આસક્તિભાવથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જડવસ્તુના સંગથી જડપણું પ્રાપ્ત થાય છે. તું ચેતન છે, આત્મા છે, ત્યારે સ્વભાવ જડસ્વભાવથી ભિન્ન છે, સાચી સમજણ મેળવી પુદગલ ભાવ ઉપરથી પ્રેમ ઉતારી હારા શુદ્ધ આત્મા ઉપર પ્રેમ ધારણ કર, સર્વે જીવોમાં સમદશી થઈ પરમાત્માને છે, ત્યારામાં સર્વ આત્માઓને આત્મરૂપે તું જે, જેથી ત્વને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. દરેક જીવાત્માઓએ પાપ જન્ય બંધને તોડવા માટે પિતાના અધિકાર પ્રમાણે યત્ન કરે. કહ્યું છે કે– विद्यातीर्थे पठितमतयः साधवः सत्यतीर्थे, सेवातीर्थे मलिनमनसो दानतीर्थे धनाढ्याः / અજ્ઞાતી યુવતો-યોનિનો સીનતીર્થે, - नीतौ तीर्थे धरणिपतयः कल्मषं क्षालयन्ति . // 1 // ભાવાર્થ_વિદ્વાન પુરૂષે વિદ્યારૂપ તીર્થમાં, સાધુઓ સત્ય