________________ સુજ્ઞાની. સુજ્ઞાની. યોગીરાજ આનંદઘનજી શ્રીસુમતિનાથના સ્તવનમાં કળે છે કે“આત્મ બુદ્દે હે કાયાદિક રહ્યો, બહિરાતમ અધરૂપ. સુજ્ઞાની. કાયાદિકનો હ સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ. જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકળ ઉપાધિ. સુજ્ઞાની.. અતીંદ્રિય ગુણ ગણ મણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ. * * સુમતિચરણ કજ આતમ અરપણું. અંતરાત્મા નિષ્કામ ભાવે પરમાત્માનું સ્મરણ કરતે જીતે સ્વયમેવ પરમાત્મ સ્વરૂપ થાય છે. સંસાર સમુદ્રની પેલી પાર પહોંચે છે. સકલ કર્મ ક્ષીણ કરે છે. આત્મન? ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમ એ ત્રણ પ્રકારની બુદ્ધિમાં આદ્ય બે પ્રકારની ગ્રાહ્ય છે અને છેલ્લી ત્યજવા યોગ્ય છે. મહોપાધ્યાય યશોવિજ્યજી પણ કહે છે કેगुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु / श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यामाऽधमबुद्धयः // 1 // - ते च चारित्रसम्यक्त्व-मिथ्यादर्शनभूमयः " તો કયો કટ્ટર, વર્તિતચં ચામું | 2 | | ભાવાર્થ સાધુઓને વિષે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો ગુણ હેય છે, મધ્યમ બુદ્ધિવાળે ગુણરાગી અને અધમ બુદ્ધિવાળે ગુણ