________________ ( 86) क्रूरकर्मसु निःशवं, देवतागुरुनिन्दिषु / आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् // 10 // ભાવાર્થ –કૂર કમાં, તેમજ દેવ અને ગુરૂઓની નિંદા કરનારાઓમાં અને પોતાની પ્રશંસા કરનારાઓ વિષે નિઃશંકપણે જે ઉપેક્ષા કરવી તેને માધ્યચ્ચ ભાવના કહી છે. 10 (ચોગ શાસ્ત્ર). तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् / / ચેન થો ન રીન્ત, ક્ષયને નિયાળિ ર | 22 / ભાવાર્થ –જેની અંદર દુર્ગાન–આર્ત અને રૈદ્રધ્યાન ન થાય વળી જેથી ગે હણાય નહી અને ઇન્દ્રિય પણ ક્ષીણ ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી. 11 (મહોપાધ્યાય યશવિજયજી.) ज्ञानक्रियाभक्तितपःप्रयोजनं, समस्ति खल्वेकमिदं जगत्त्रये / मनःसमाधौ हि समस्तकर्मणां, निर्मूलनादात्मगुणप्रकाशनम् // 12 // ભાવાર્થ –ત્રણે લેકમાં જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને તપશ્ચર્યાનું પ્રયોજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ થયે છતે સમસ્ત કર્મને નાશ થવાથી આત્મિક ગુણેને પ્રકાશ થાય છે. 12 અનજરે ગાયા–અનન્નાહારવાિ aa : શિખવા ચિત્રા- તે વધુના મણિગા છે શરૂ |