________________ 1984 પ્રાંતીજ 1985 વિજાપુર ચોમાસામાં આચાર્ય શ્રી અજિતસાગર સૂરિજીને સ્વર્ગવાસ ત્યાર પછી પ્રવર્તક સાગર સમુદાયના નેતા બન્યા. હિમ્મતનગરમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછીના ચોમાસા 1986 સાણંદ 1987 માણસા 1988 વિજાપુર ત્યાં ઉપાધન વહન કરાવ્યાં ચોમાસા બાદ વિજાપુરમાં અજિત સાગરસૂરિ અને મુનિ અમૃત સાગરજીના પગલાંની પ્રતિષ્ઠા તથા સાણંદમાં ફાગણ સુદી 3 ના ગુરૂભૂતિની પ્રતિષ્ઠા કરી. 1989 પેથાપુર ચેમાસામાં મુનિ હેમેંદ્રસાગરજી, મુનિ ચંદ્રવિજયજી પ્રિયંકરવિજયજીને કલ્પસૂત્ર સુધીના યોગો દ્વહન કરાવ્યા બાદ પ્રાંતીજમાં બે પટ્ટોની પ્રતિષ્ઠા કરી , પિશાપુરમાં ચતુમસ કર્યા પછી વિહાર કરતાં ઇદ્રોડા પધાર્યા ત્યાં સંઘમાં વ્યાપેલી અશાંતિને દૂર કરી તથા દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. આ વખતે ત્યાંના શ્રીસશે તેમનામાં અનેક આચાર્ય યોગ્ય ગુણેને જોતાં શ્રીસાગરના સમુદાયની સંમતિ અને આગ્રહને માન આપી બીજા સાથે - સાથે મળી આચાર્યપદ સમર્પણ કર્યું. આ પદ સમર્પણમાં પિતાના દ્રવ્યવ્યયથી ઈંદ્રોડામાં શ્રીવાસુપૂજયજીનું નવીન દેરાસર બનાવનાર શેઠ બુલાખીદાસ ગુલાબચંદે સર્વ ખર્ચ