________________ ર૦૩ ભાવાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપકાર પણું એમ પાંચ પ્રકારને મોક્ષ પ્રાપ્તિ માટે વિનય આચરે એમ તીર્થકરેએ કહેલું છે. અથવા ગૃહસ્થ અને વસ્થામાં શ્રાવક વ્રત કિયારૂપ અને મુનિ વ્રતમાં કરણું સિત્તેરિ તેમ ચરણસિત્તેરિના આચરણ રૂપ મેક્ષવિનય કહ્યો છે જે 326 મે મેક્ષ વિનય કથન રૂ૫ ૧૬૧મું સ્થાનક પૂર્ણ થયું-- - હવે પૂર્વ પ્રવૃત્તિને કાલ જણાવે છે - मूलं-पुचपवित्ति जिणाणं, असंखकालो इहासि जा कुंथू / / / ___ पासं जा संखिज्जो, वरिससहस्सं तु वीरस्स // 327 // छाया-पूर्वप्रवृत्तिजिनाना-मसरन्यकालोऽत्रासीदाकुंन्थु / / पायावत्संख्येयो-वर्षसहस्रं तु वीरस्य // 327 // ભાવાર્થ––શ્રી ઋષભદેવથી શ્રી કુંથુનાથસુધીના સર્વ તીર્થકરોના શાસનમાં ચઉંદ પૂર્વની પ્રવૃત્તિ અસંખ્યાત કાલસુધી ચાલી એટલે તે પૂર્વે સાધુએને કંઠે (મુખપાઠ) રહ્યાં હતાં. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ સુધી તીર્થંકરના તીર્થમાં સંખ્યાતા કાલ સુધી ચઉદ પૂર્વની વાચના પૃચ્છના અને અનુજ્ઞાની પ્રવૃતિ ચાલી, શ્રી મહાવીરના તીર્થમાં એક હજાર વર્ષ સુધી પૂર્વની વાચના, પૃચ્છના પરાવર્તન અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલી હતી. ૩રણા પૂર્વ પ્રવૃત્તિ કાલ કથન રૂપ 162 મું સ્થાનક પૂર્ણ થયું -