________________ દુઃખને સહન કરવાં આ બાહ્ય તપ. હવે અભ્યન્તર તપપ્રાયશ્ચિત્ત ગુરૂની પાસે વિનયપૂર્વક પાપની આલોચના કરવી (1) વિનયગુરૂ આદિકનું બહુમાન કરવું તેમનાથી ઉંચા અને સરખા એવા આસનને ત્યાગ કર (2) વૈયાવચ્ચગુરૂ, આચાર્ય, સાધુ, સંઘ, અને શ્રાવક, રેગી, વૃદ્ધસાધુ વિગેરેની સેવા-સુશ્રુષા કરવી તે (3) સ્વાધ્યાય-વાંચવું, પુછવું. આ વર્તન કરવું, ભાવનાભાવવી, ધર્મકથા કરવી, આ ચાર પ્રકારને સ્વાધ્યાય (4) ઉત્સર્ગજ્જાથા ઉપરના મમત્વને ત્યાગ કરીને ધ્યાનમાં સ્થિરતા રહેવા રૂપ કાર્યોત્સર્ગ (5) ધ્યાન આર્જ અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન શુકલ ધ્યાનમાં પ્રવૃતિ કરવી (6) આ છે અભ્યન્તર તપ. ચેાથે ભાવ-સાધુ પુરૂષે અશુભ માનસિક ભાવનાને ત્યાગ કરીને શુભ અથવા શુદ્ધ ભાવનામાં પ્રવર્તવું. એ ચાર પ્રકારનો ધર્મ સર્વે જીનેશ્વરએ કહેલો છે. અથવા બે પ્રકારનો ધર્મ પણ તીર્થકરોએ કહેલું છે, કૃતધર્મ (1) દ્વાદશાંગી પ્રકરણું. વિગેરે તીર્થંકર પ્રણીત શ્રુતજ્ઞાનને ભણવું ભણાવવું ભણનારને સહાય આપવી આ કૃતધર્મ છે. તથા બીજે ચારિત્ર ધર્મ તેનું વર્ણન આગળ કહી ગયેલા છીએ. રદ્દા ધર્મભેદ કથનરૂપ 141 મું સ્થાનક પૂર્ણ થયું. ' હવે વસ્ત્રવણ કથનરૂપ કલ્પ જણાવે છે. मूलं--पुरिमंतिमतित्थेसुं, ओहनिजुत्तीइ भणिअ परिमाणं // - सिअवत्थं इअराणं, वनपमाणेहिं जहलद्धं // 297 // છાવા--પ્રથમ નિત્તમતીર્ઘપુ, ગોધનિરિમતિપરિમાણ II - श्वेतवस्त्रमितरेषां, वर्णप्रमाणैर्यथालब्धम् // 297 //