________________ 17 મહટાન્હાનાને વ્યવહાર છે, 7 પ્રતિક્રમણ, પહેલાને છેલ્લા તીર્થકરના સાધુઓને સવાર અને સાંજ બન્ને વખત છે આવશ્યકરૂપ પ્રતિક્રમણ કાયમ કરવાનું હોય છે અને પાક્ષિક માસિક અને સાંવત્સરિક તે પણ તેમને હોય છે અને બાવીસ તીર્થંકરના સાધુઓને દેવસિક અને રાત્રિક–રાઈ પ્રતિક્રમણ દોષ જાણે તે કરે અન્યથા નહી 8 માસકપ-સાધુઓ એક માસથી વધારે વખત ઋતુબંધકાળમાં એક જગાએ ન રહે, અને વર્ષાઋતુમાં ચાર માસ રહે આ ક૯૫ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને નિયમિત હોય છે. અને આકલ્પ બાવીસ તીર્થકરના સાધુઓને અનિયમિત હોય છે ૯પયુંષણક૫ એટલે વર્ષાકાલમાં ઉત્કૃષ્ટ ચાર માસ સુધીને ઓછામાં ઓછું ભાદરવા સુદી પાંચમથી (હાલમાં ચોથથી) કાર્તિક સુદી પુનમ (સુદી ચૌદશ) સુધી સીત્તેર દિવસ એક સ્થાનકમાં રહેવું 10 આ દશ પ્રકારને કલ્પ શ્રીઝષભદેવ અને છેલ્લા મહાવીર દેવના તીર્થમાં નિયમિત જાણ કર૮૮ - હવે ચાર પ્રકારને અવસ્થિત ક૫ જણાવે છે. मूलं--सिज्जायर पिंडमी, चाउज्जामेअ पुरिसजिहे / किइकम्मस्स अ करणे, चत्तारि अवडिआ कप्पा // 289 // छाया- शय्यातरस्य पिण्डे, चतुर्यामे च पुरुषज्येष्ठे च / તિપળ , રાડવસ્થિતા પાક | - ભાવાર્થ–શય્યાતરના ઘરને આહાર સાધુઓ ન લે તે. (1) ચાર મહાવ્રત પાલણરૂપ (2) પુરૂષને પૂજ્ય માનવા રૂ૫(૩)કૃતિકર્મ મેટાને અમ્યુસ્થાન-વંદન-આદરમાન આપવારૂપ ક્રિયા (4) એ ચાર પ્રકારને અવસ્થિતલ્પ (કાયમિક) 12