________________ . समइयदेसावगासिय-पोसह तिहिसंविभागवया // 276 // छया-दिग्विरतिगोपभोग-मानं तथाऽनर्थदण्डविरतिश्च / सामायिक देशावकाशिकं, पौषधोऽतिथिसंविभागोव्रतानि '' | 272a - ભાવાર્થ-દિવિરતિ દશે દિશાઓમાં ગમનાગમન, આજ્ઞા પ્રવર્તન આદિ સંબંધમાં નિયમ કરે અને નિયમ બહારનો ત્યાગ કરે. 6 તથા ભેગ અને ઉપભોગ સંબંધી નિયમ કરે, 7 અનર્થદંડ (વિનાકારણ દંડાવારૂપ)ને ત્યાગ કરવારૂપ વ્રત 8 એ ત્રણ ગુણવ્રત જાણવાં. તથા સામાયિક બે ઘડી સુધી સાધુ ભાવનામાં સ્થિરતા કરવારૂપ વ્રત, 9 દેશાવકાશિક (અગીયારવ્રત સંક્ષેપથી ગ્રહણ કરવારૂપ, અભિગ્રહિક વ્રત 10. અગીયારમું પૌષધ-પાંચ પ્રકારને આશ્રવ ત્યાગ કરીને આઠ પહોર અથવા ચાર પહોર સાધુ ભાવનામાં સ્થિરતા કરવારૂપ વ્રત. 11 અને બારમું અતિથિસંવિભાગસાધુસાધ્વીને વાત્સલ્યપૂર્વક અનાદિ દાન કરવું તેમ શ્રાવક શ્રાવિકાને બહુ માનપૂર્વક પોતાને ત્યાં જમાડવાને નિયમ અંગીકાર કરે. તે. 12 ર૭૬ાા સાધુના વ્રત તેમજ શ્રાવકના વ્રત સંખ્યાની ગણનારૂપ 127 મું અને 128 મું સ્થાનક પૂર્ણ થયું. હવે ઇનકલ્પિ તથા સ્થવિરકલ્પિ મુનિઓનાં તથા સાધ્વીના ઉપકરણે જણાવે છે. मुलं-जिण कप्पियाण बारस,चउदस थेराण सवतित्थेसु / पणवीस अज्जियाणं, उवगरणमुबग्गहिअमुवरि // 277 //