________________ શ્રી શ્રેયાંસનાથને છ હજાર 11 શ્રી વાસુપૂજ્યને પાંચ હજાર ચાર 12 શ્રી વિમલનાથને ચાર હજાર આઠસો 13 શ્રી અનંતનાથને ચાર હજાર ત્રણસો 14 શ્રી ધર્મ નાથને ત્રણ હજાર છસો 15 શ્રી શાંતિનાથને ત્રણ હજાર 16 શ્રી કુંથુનાથને બે હજાર પાંચસો 17 શ્રી અરનાથને બે હજાર છસો 18 શ્રી મલ્લિનાથને બે હજાર બસો 19 શ્રી મુનિસુવ્રત સ્વામીને એક હજાર આઠસો 20 શ્રી નમિનાથને એક હજાર છસે 21 શ્રી નેમિનાથને એક હજાર પાંચસો રર શ્રી પાર્શ્વનાથને એક હજાર ચારસો ર૩ શ્રી મહાવીર દેવને એક હજાર ત્રણસે 24 અવધિ જ્ઞાનીઓની સંખ્યા જાણવી. સર્વ નવરના એક લાખને તેત્રીસ હજાર ચારસો (133400) અવધિ જ્ઞાનીઓની સંખ્યા જાણવી. અવધિ જ્ઞાનીઓની સંખ્યા કથનરૂપ ૧૧૮મું સ્થાનક પૂર્ણ હવે ચૌદ પૂવઓની સંખ્યા જણાવે છે. मूलं-चउदसपुग्वीसड्डा,सगयाला१सत्तबीसवीसहिआ 2 / सड्डि गवीसं 3 पनरस 4 चउवीसं५ तहतिवीससया 6 // 258 // तीसहियवीस७ वीसं 8 पनरस 9 चउदसय 10 तेर 11 बारसया 12 // इक्कार 13 दश 14 नव 15 द्वय 16 छसयासयरस 17 छदसअहिया 18 // 259 // छच्चसयाअडसट्टा 19. पणद 20 पंचम 21 तओसयाचउरो२२॥ अद्भुट 23 तिसय 24 सव्वे, चउतीससहस्स दुग हीणा