________________ Q38 છાપા—પૂરા પરિવારનિ થી દ્વારકા - - aai નાયો-વગતવૃત્તિ સાક્ષાના મારા भक्तिविभगनुरूप-मन्येपिददतीभ्यादयश्च // श्रुत्वाजिनागमनं, नियुक्तानियुक्तेषु वा // 224 // ભાવાર્થ-જનવર ઉપર ભકતીરાગથી પ્રભુનું ગમન પિતાના નગર તરફ થાય ત્યારે તે વધામણી લાવનારને તે ભકતરાજાઓ પ્રસન્ન થઈને મેટું દાન આપે છે. તેમાં ચક્રવતી મહારાજાએ સાડા બાર લાખ વૃત્તિદાન આપે છે, તેમજ સાડાબાર કરોડ સોનામહોરનું પ્રીતી દાન આપે છે, વાસુદેવે વૃત્તિ દાનમાં સાડા બાર લાખ અને પ્રીતિ દાનમાં તેટલા કરોડ રૂપીઆ આપે છે. અર્થાત વધામણી લાવનારને આપે છે. તેમજ સામાન્ય રાજાઓ વૃત્તિદાન સાડાબાર હજાર અને પ્રીતીવડે સાડાબાર લાખ રૂપિઆનું દાન આપે છે. તેમજ બીજા નગરશેઠ અમાત્ય અને સેનાપતિ વગેરે પિતાના વૈભવ અને ભકતીને અનુસરીને વધામણી લાવનારને દાન આપે છે. તે વધામણી લાવનાર પિતાના નેકર તરીકે કોઈ કામમાં જોડાએલો હોય અગર તો જોડાયા વિનાને હોય તે પણ તેને મ્હોટું દાન આપે છે 223 | | 224 છે ભકતરાજાના નામ તથા દાન કથન રૂપ 107 મું સ્થાન સંપૂર્ણ થયું છે હવે પ્રભુના શાસનમાં રક્ષક તરીકે જાયેલા મનાં નામ ગણવે છે, मूलम्--जक्खा गोमुह महज-क्ख तिमुह जक्खेस तुंबरूकुसुमो। मापंग विजयअजिया-बंभी मणुएसर कुमारो // 22 // छम्मुह पयाल किन्नर, गरुडो गंधव्वतह य जखिदो॥ सकुबेर वरुणभिजडी,गोमेहोपासमायंगो // 226 //