________________ 16 હવે સર્વ જીનેના ભક્તરાજાઓનાં નામો જણાવે છે. मूलम्-भरह 1 सगर 2 मिअसेणा, अ 3 मित्तविरिओ 4 अ सच्चविरिओ 5 अ॥ तह अजिअसेणराया 6 दानविरिय 7 मघवराया 9 य // 220 / जुद्धविरिय 9 सिमंधर 10 तिविठविण्हू 11 दुविहु 12 अ सयंभू 13 // पुरिमुत्तमविण्हू 14 पुरिससोहु 15 कोणायलनिवो अ 16 // 221 // निवइकुबेर 17 सुभूमा १८ऽजिअ 19 विजयमहोअ 20 चकिहरिसेणो 21 // कण्हो 22 पसेणई 23 सेणिओ 24 य जिणभत्तरायाणो // 222 // छाया-भरतः सगरोमृगसेनश्च, मित्रवीर्यश्च सत्यवीर्यश्च // सथाऽजितसेनराजा, दानवीर्योमघवा राजा च // 220 // युद्धवीर्यः सीमन्धर, त्रिपृष्ठविष्णुदिपृष्ठश्चस्वयम्भूः // पुरुषोत्तमविष्णुः पुरुष-सिंहः कोणालकनृपश्च // 221 // नृपतिकुबेरः सुभूमोऽ-जितोविजयमहश्च चक्रिहरिषेणः॥ कृष्णः प्रसेनजित्-श्रेणिकश्च जिनभक्तराजाः // 222 // ભાવાર્થ—(૧) શ્રી ઋષભદેવને ભક્ત રાજા ભરત ચક્રવતી હિતે (2) તેમજ શ્રી અજીતનાથને સગર ચક્રવતી ભક્ત રાજા હતે (3) સંભવનાથને મિત્રસેન (4) અભિનંદનને મિત્રવર્ય (5) સુમતિનાથને સત્યવીર્ય (6) પદ્મપ્રભને અજીતસેન રાજા (7) સુપાર્શ્વનાથને દાનવીર્ય (8) શ્રી ચંદ્રપ્રભને મઘવારાજા