________________ 113 : કેવલ જ્ઞાન સંબંધી નગર નામે (૦)મું સ્થાનક સમાપ્ત __ . ज्ञान समधी वन (Gधान भूमि) - राव. . . मूलम् -उसहस्स य सगडमुहे, उजुवालिअनइतडंमि वीरस्स / सेसजिणाणं नाणं, उप्पन्नं पुण वयवणेसु // 185 // , छाया-ऋषभस्यचशकटमुखे, ऋजुवालुकानदीतटवीरस्य / / शेषजिनानां ज्ञान,-मुत्पन्नं पुनव्रतवनेषु / / 185 // ભાવાર્થ-શ્રી ઋષભદેવ ભગવાનને શકટમુખ નામે ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રગટ થયું અને શ્રી મહાવીર સ્વામીને ઋજુવાલુકા નામે નદીના કીનારે થયું હતું. તેમજ બાકીના બાવીશ તીર્થકરેને વ્રત–દીક્ષા કાલના વનમાં કેવલ જ્ઞાન થયું હતું. કેવલ જ્ઞાનત્પત્તિવન નામે (91) મું સ્થાનક सपूर्ण હવે કેવલજ્ઞાનસંબંધી વૃક્ષનાં નામ કહે છે.. मूलम्--नग्गोह 1 सत्तवन्नो 2, साल 3 पिआलो 4 पि यंगु 5 छत्ताहे 6 / सिरिसो 7 नागो 8 मल्ली 9, पिलंख 10 तिदुयग 11 पाडलया 12 // 186 // जंबू 13 असत्थ 14 दहिवन्न 15 नंदि 16 तिलगा य 17 अंबग 18 असोगो 19 / चंपग 20 वउलो 21 वेडस . 32 धाइअ 23 सालो अ 24 नाणतरू // 187 // छाया-न्यग्रोधः सप्तपर्णः, शाल प्रियाल:प्रियंगुः छत्राभः / सिरीषोनागोमल्लीः, पिलङ्क्षतिन्दुकपाटलिकाः // 187 //