________________ 113 . छाया-फाल्गुनंकृष्णैकादशी, शुद्धैकादशी च पौषस्य / कार्तिकबहुलापञ्चमी, पौषस्य चतुर्दशी धवला // 179 // चैत्रैकादशी पूर्णिमा, तथा फाल्गुनकृष्णषष्ठीसप्तमिका / कार्तिकशुद्धतृतीया, पौषस्य चतुर्दशी बहुला // 180 // माघेऽमावास्या श्वेतद्वितीया, पौषे मासे धवलषष्ठा / वैशाखश्यामचतुर्दशी, पौषे पूर्णिमा शुद्धनवमी // 181 // श्वेता चैत्रतृतीयाकार्तिक-द्वादश्येकादशी च मार्गशीर्षे / फाल्गुनश्यामा द्वादशी, मार्गएकादशो विमला // 182 // आश्विनामावस्या चैत्र-बहुल चतुर्थी वैशाखश्वेतदशमी। केवलमासादय इमे, भणिताः पूर्वमिवोडराशयः // 18 // - ભાવાર્થ-શ્રી ઋષભદેવ ભગવાનના કેવલ જ્ઞાન કલ્યાણકના દિવસે ફાગણ વદી એકાદશી (1) તેમજ શ્રી અજીતનાથના કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે પિષ સુદિ એકાદશી (2) શ્રી સંભવનાથને કાર્તિક વદી પાંચમ (3) શ્રા અભિનંદનને પિશ સુદી ચૌદશ (4) શ્રી સુમતિનાથને ચિત્ર સુદિ એકાદશી (5) શ્રી પદ્મપ્રભુને ચૈત્ર સુદિ પૂર્ણિમાએ કેવલ જ્ઞાન જાણવું (6) શ્રી સુપાર્શ્વનાથને ફાગણ વદિ છઠ (7) શ્રી ચંદ્રપ્રભુને ફાગણ વદિ સાતમે (8) શ્રી સુવિધિનાથને કાર્તિક સુદિ ત્રીજે (9) શ્રી શીતલનાથને પિષ વદિ ચતુર્દશી (10) શ્રી શ્રેયાંસનાથને મહા વદી અમાસે (11) બારમા શ્રી વાસુપૂજ્ય ભગવાનને મહા સુદિ બીજે (12) શ્રી વિમલનાથને પિસ સુદિ છઠે (13) શ્રી અનંતનાથને વૈશાખ વદિ 14