________________ ઉતરતું હોય છે. તેમનાથી વાસુદેવેનું રૂપ ઉતરતું હોય છે. તેમનાથી બલભદ્ર અને તેમનાથી માંડલિક રાજાઓનું સ્વરૂપ હીન હોય છે. એ પ્રમાણે જીનેંદ્રથી આરંભી માંડલિક સુધીના ઉત્તમ પુરૂષનું સ્વરૂપ અનુક્રમે હીને જાણવું બાકીના લેકે છે સ્થાનકને પ્રાપ્ત થયેલા––અપેક્ષાએ ન્યુનાધિકરૂપ વાળા હોય છે. ૧૨૬-૧૨છા આનંદના રૂપ વર્ણન નામે સુડતાળીસમું સ્થાનક (47) સમાપ્ત હવે જીનેંતુ બલ વર્ણન કરે છે. मूलम्--निवईहि बला बलिणो, कोडिसिलुक्खेवसत्तिणो हरिणो तदुगुणवला चक्की, जिणा अपरिमिअबला सव्वे // हरिसंसयछेयत्थं, वीरेणं पर्याड बलं निययं / मेरुगिरिकपणेणं, हेउअभावा न सेसेहिं // 129 // छाया--नृपतिभ्यो बलाबलिनः, कोटिशिलोत्क्षेपशक्तयोहरयः। तद्विगुणबलाश्चक्रिणो-जिना अपरिमितबलाः सर्वे॥ 128 हरिसंशयच्छेदार्थ, वीरेण प्रकटितं बलं निजकम् / મેજિજિનેર, દેત્વમવાર રર . ભાવાર્થ––રાજાએથી બલભદ્રનું બલ ઘણું અધિક હોય છે. તેમજ કટિશિલા (કરેડ માણસેથી પણ ચલાયમાન ન થાય) તેવી કેટિશિલાને ઉપાડવાની શકિત વાળા વાસુરે હોય છે. તેમનાથી દ્વિગુણશકિતવાળા ચક્રવર્તિ રાજાએ હોય છે. અને તેમાંથી સર્વ જીનેશ્વરે અપરિમિત બળ વાળા હોય છે, અર્થાત જેમના બળનું પ્રમાણ થઈ શકતું નથી.