________________ અત્યંતર લક્ષણે અનંત હોય છે. વળી છેલ્લા દેવ ભાવથી આરંભી સર્વજીનેંટો જયાં સુધી ગૃહસ્થાવાસમાં રહે છે ત્યાં સુધી તેમને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય છે. જીનવરના લક્ષણરૂપ રુમાલીશમું સ્થાનક અને ગૃહાવાસમાં રહેલા અનેકો મત્યાદિજ્ઞાનરૂપ પીસ્તાલીશમું સ્થાનક સંપૂર્ણ 44-45 . 124 હવે જીદ્રોના શરીરના વર્ણ કહે છે. ' मूलम् -पउमवसुपुज्ज रत्ता, ससिसुविही सेअ नेमिमुणि काला। मल्ली पासोनोला, कणयनिहा सोल सेंसजिणा // 12 // छाया--पद्मवासुपूज्यौ रक्तौ, शशिमुरिधीश्वेतौनेमिमुनीकालौ। मल्लिपाधौनीलो, कनकनिभाषोडशशेषजिनाः // 125 // ભાવાર્થ–પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય એ બંને નવરે રક્તવર્ણશરીરને ધારણ કરે છે, ચંદ્રપ્રભુ તથા સુવિધિનાથ એ બંનેને છેતવણે છે શ્રી નેમિનાથ તથા શ્રી મુનિસુવ્રત એ બંનેનાં સ્વરૂપ કૃષ્ણવર્ણ છે. મલ્લિનાથ તથા શ્રી પાર્શ્વનાથનાં સ્વરૂપ નીલવર્ણ છે તેમજ બાકીના શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શ્રી શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શ્રી શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને શ્રી વદ્ધમાનસ્વામી એ સેળનાં સ્વરૂપ સુવર્ણ સમાન છે. ૧૨પા આ વીશ અનવરના વરૂ૫ વર્ણન નામે (૪૬)મું સ્થાનક સમાપ્ત. હવે જીનવરોના તેમ જ ગણધરાદિ માંડલિક પર્યત ઉત્તમપુરૂષના અને દેના રૂપનું વર્ણન કરે છે.