________________ मूलम्-सयमवि मुहमइभावा, अंबाइविवायभंगओ सुमई 5 ... अमलत्ता पउमपहो, पउमपहाअंकसिज्ज डोहलओ६ // 110 छाया-स्वयमपि सुमतेर्भावा-दम्बा या विवादमङ्गतःमुमतिः। अमलत्वात्पद्मप्रभः, पद्मप्रभाऽङ्कशय्या दोहदतः // 110 // ભાવાર્થ–પોતાની મેળે પણ શુભમતિ-બુદ્ધિને સદ્ભાવ હોવાથી સામાન્ય ભાવે સુમતિનાથ નામ જાણવું અને વિશેષથી પિતાની માતા સંબંધી વિવાદને ભંગકરવાને લીધે પાંચમાં તીર્થકરનું નામ સુમતિનાથ જાણવું (5) પવની પેઠે નિમલ હેવાથી છઠ્ઠા જીનવરનું નામ પદ્મપ્રભ જાણવું વિશેષથી પ્રભુના શરીરની કાંતિ પદ્ય સમાન લાલ હેવાથી પવનું લંછન હોવાથી અને જીનવર ગર્ભ માં આવ્યા ત્યારે તેમની માતાને પદ્મની શય્યાને દેહલો થવાથી તેમજ તે દેહલે ઈંદ્ર પૂર્ણ કરવાથી છઠ્ઠા તીર્થકરનું નામ પદ્મપ્રભ જાણવું. मूलम् -मुहपासो अ सुपासो, गम्भे माऊइ तणुसुपासत्ता 7 / सिअलेसो चंदपहो, ससिपहझयपाणडोहलओ८ // 111 छाया-शुभपाश्चश्वसुपार्थों-गर्भेमातुस्तनोः सुपार्थत्वात् / / सितलेश्यश्चन्द्रप्रभः, शशिप्रभध्वजपानदोहदतः८ // 111 ભાવાર્થ–સુંદર પાર્શ્વ-એટલે ઉત્તમ પ્રકારનાં પડખાં હોવાથી સુપાર્વપ્રભુનામ જાણવું વિશેષપણે પ્રભુ માતાના ગર્ભમાં આવે છતે માતાના પા ભાગના અવયવ બહુ સુશોભિત થવાથી સાતમા તીર્થંકરનું નામ સુપાર્શ્વનાથ જાણવું (7) સિતવેશ્યાવામાં હોવાથી ચંદ્રપ્રભ છે. અને