________________ E આભાર...! અનુમોદનીય...! અનુકરણીય... છે . . શાસ્ત્રસંદેશમાલા ચૌદમા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂ.સા.શ્રી દક્ષાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા.શ્રી ભદ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગોડાક જન સંઘની બહેનોની પ્રતિક્રમણની જ્ઞાનદવ્યની ઉપજમાંથી લેવામાં આવેલ છે. ગોકાક, કર્ણાટક તેની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ....! - શારઅસંદેશમાલા