________________ આભાર...! અનુમોદનીય..! અનુકરણીય..! શાસ્ત્રસંદેશમાલાના બારમા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી. વિજય સંયમરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય યોગતિલક્યુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી હરીયાલીવિલેજ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ, હજારીબાગ, વિક્રોલી, (વેસ્ટ) મુંબઇ તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી... અનુમોદના કરીએ છીએ...! શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના અમો આભારી છીએ ..! - શાસ્ત્ર સંદેશમાલા જી, * છે .