________________ gઇ-રૂ/પરાષ્ટ-૧૭ 263 તથહિ....ત્તિ ! તે આ પ્રમાણે - હું તારા પરિવ્રાજકપણાને વંદન કરતો નથી, તારા આ જન્મને વંદન કરતો નથી; જે કારણથી તે છેલ્લો તીર્થંકર થઈશ તેથી હું વંદન કરું છું. ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ટીકાઃ पापिष्ठस्त्वाचष्ट - उक्तमिदं निर्युक्तो परं न सूत्र इति, नियुक्तिकमेवेति तस्य दुष्टस्य शिरिसि ऋषभादिवारके चतुर्विशतिस्तवसूत्रपाठानुपपत्तिरेव प्रहारः, यदि द्रव्यजिनतां पुरस्कृत्य भरतेन मरीचिः वन्दितः कथं न साधुभिरित्यत्रानुविशिष्यवन्दने तद्व्यवहारानुपपत्तिरेव समाधानम्, सामान्यतस्तु 'जे अइया सिद्धा' इत्यादिनाऽऽगतमेव / ટીકાર્ચ - * પષષ્ઠસ્નાયદ...અનુપત્તિર પ્રહાર, આવશ્યકનિર્યુક્તિમાં આ કહેલું છે, પરંતુ સૂત્રમાં આગમમાં કહ્યું નથી, એ હેતુથી આ વાત દ્રવ્ય જિન વંદનીય છે એ વાત, યુક્તિરહિત જ છે, એ પ્રમાણે વળી પાપિષ્ઠ કહે છે; તે દુષ્ટના મસ્તક ઉપર ઋષભાદિના વારામાં ચતુર્વિશતિસ્તવપાઠની અનુપપત્તિ જ પ્રહાર છે. દિત્ય નાડ તમેવ | અહીં કોઈ શંકા કરતાં કહે છે કે, જો દ્રવ્યજિનપણાને આગળ કરીને મરીચિ ભરત વડે વંદન કરાયા, તો સાધુઓ વડે કેમ વંદન ન કરાયા? એ પ્રકારે શંકાવિષયક અનુવિશિષ્યના વંદનમાં સાધુ કરતાં નીચલી ભૂમિકામાં રહેલા ગૃહસ્થવેષમાં રહેલા, મરીચિના વંદનમાં, તેના વ્યવહારની સાધુના વ્યવહારની, અનુપપત્તિ જ સમાધાન છે અને વળી સામાન્યથી ને અદના સિતા' ઈત્યાદિ વડે આગત જ છે-સાધુઓ વડે મરીચિને વંદન આગત જ છે. વિશેષાર્થ: પૂર્વમાં કહેલ કે, જો ભરત વડે મરીચિ વંદન કરાયા તો સાધુ વડે કેમ વંદન ન કરાયા? તેના સમાધાનરૂપે કહેલ કે “ને મા સિતા' ઇત્યાદિ વડે સામાન્યથી વંદન થાય છે, અને અનુવિશિષ્યના વિશેષવંદનમાં સાધુના વ્યવહારની અનુપપત્તિ જ છે, એ જ સમાધાન છે. કહેવાનો આશય એ છે કે, ઋષભદેવના સાધુઓ મરીચિને વંદન કરતા ન હતા, કેમ કે મરીચિ પરિવ્રાજક વેષમાં છે. તેથી ત્યાં તેવા પ્રકારના વ્યવહારની અસંગતતા જ કારણ છે. ટીકા - .' अथ द्रव्यत्वस्य द्रव्यसंख्याधिकारेऽनुयोगद्वारादिषु एकमविकबद्धायुष्काभिमुख