________________ 242 पद्यात्मकपञ्चसूत्रम् भूयादेभिः सङ्गमो मेऽपि भूयो भूयादेषा प्रार्थना शुद्धरूपा / भूयाद् भूयानादरः प्रार्थनायां भूयादस्या मोक्षबीजं ममेति / / 17 / / प्राप्तेषु स्यां सेवनाोऽप्यमीषां संपूज्यानामर्हतां सद्गुरूणाम् / आज्ञार्हः स्यां तक्रियावानपि स्यां निर्दोषं स्यां पारगश्चाऽपि तस्याः / / 18 / / सुहत-मनुभोना : .... | જિમ સૂર્ય-ચન્દ્ર પ્રકાશતાં, જિમ વાદળાં જળ-વરસતાં, સરિતા વહે જિમ જિન તરુવરે ફૂલને ફલ પ્રસરતાં, તિમ વિશ્વ પર ઉપકાર કરવાને જ જે વિભુ વિચરતા, | આનંદ ઉભરાયે ઉરે, તે જિનવરોને સમરતાં. 13 કર્મો પ્રજાળી આઠ આઠ ગુણો પ્રગટ જેણે કર્યા, | અવિનાશ અવ્યાબાધ ને અનુપમ સુખો જેણે વર્યા, विससे स्१३५-ति-प्रिया साथे, सहा 4 शिवपुरे, તે સિદ્ધની અનુમોદના આનંદ ઉભરાવે ઉરે. 14 / / सुकृतानुमोदनम् / / ___(उपजातिवृत्तम्) प्रमोदभावादमनुमोदयामि यदेव किञ्चित् सुकृतं जगत्याम् / सेवे यथाशक्ति यथोचितं च संवेगपूर्णः सुकृतं प्रशस्यम् / / 19 / / जिनेश्वराणामनुमोदयामि स्वान्योपकारप्रवणं पुमर्थम् / सिद्धात्मनां चिन्मयसिद्धभावमाचारमाचार्यगणस्य शस्यम् / / 20 / / सूत्रार्थदानं किल पाठकानां साधुक्रियां साधुगणस्य शुद्धाम् / उपासकानां वरमुक्तिमार्गसंसाधकान् सर्वसुधर्मयोगान् / / 21 / / माङ्गल्यलाभाय समुत्सुकानां शुभाशयानां सनरामराणाम् / मार्गानुकूलाचरणं सुचारु सर्वात्मनां सर्वमहं प्रशंसे / / 22 / / (त्रिभि : कुलकम्) જેનાં નયન ધર્મીજનોને પ્રીતિ ઉપજાવે અતિ, | જેનું સ્મરણ પાપીજનોને ભીતિ ઉપજાવે અતિ, જે મોહના સામ્રાજ્યમાં આક્રંદ ઉપજાવે અતિ, તે સૂરિની અનુમોદના આનંદ ઉપજાવે અતિ. 15 જેઓ જિનાગમનાં રહસ્યોને સદા સમજાવતા, સન્માર્ગ-લક્ષ્મી શ્રમણને જેઓ અહોનિશ આપતાં, | અજ્ઞાનના દારિદ્રયને જેઓ હણે જિમ સુરમણિ, તે શ્રી ઉપાધ્યાયો તણી સ્તુતિ આપતી મતિ અતિધણી. 17