________________ ૩૬-૩/પત્તિર:-૬ 229 થન ? સુત્સદ-દુષ્કૃતમેત ઉન્નતવ્યતિત | કઈ રીતે ? તો કહે છે કે, આ દુષ્કત છે, આ છોડવા યોગ્ય છે. अत्र व्यतिकरे मिच्छामि दुक्कडं 3, वारात्रयं पाठः / | આ દુષ્કતની ગહના પ્રસંગમાં ત્રણવાર “મિચ્છામિ દુક્કડનો પાઠ બોલવો. व्याख्या चास्य अर्थविशेषत्वात् प्राकृताक्षरैरेव न्याय्या, નિર્યુક્તિકારના વચનના પ્રામાણ્યથી આ “મિચ્છામિ नियुक्तिकारवचनप्रामाण्यात् / / દુક્કડ' શબ્દનો અર્થ વિશેષ હોવાથી આ શબ્દની વ્યાખ્યા પ્રાકૃત અક્ષરો વડે જ કરવી ઉચિત છે. आह च नियुक्तिकारः મિચ્છામિ દુક્કડ' શબ્દના વિશેષ અર્થને જણાવતાં નિર્યુક્તિકાર કહે છે કે, मि त्ति मिउमद्दवत्ते च्छ त्ति य दोसाण छायणे होइ / | મિચ્છામિ દુક્કડ'માં રહેલ મિ' શબ્દ મૂદુ - માર્દવપણાના અર્થમાં છે, ચ્છા' શબ્દ દોષના ઢાંકવાના અર્થમાં છે, मि त्ति य मेराए ट्ठिओ दु त्ति दुगच्छामि अप्पाणं / / | મિ' શબ્દ મર્યાદામાં રહેલો એવો હું અર્થમાં છે, ‘દુ' શબ્દ દુષ્કૃતવાળા આત્માની દુર્ગછા કરું છું, એવા અર્થમાં છે, कत्ति कडं मे पावं ड त्ति य डेवेमि तं उवसमेणं / - “ક' શબ્દ મેં પાપ કર્યું છે એવા સ્વીકારના અર્થમાં છે, અને - “ડ' શબ્દ ઉપશમ વડે તે પાપનું ઉલ્લંઘન કરું છું એ અર્થમાં છે. THo બિછાવુડલેવઉલ્યો તમારે પણ આ મિચ્છામિ દુક્કડ' પદનાં અક્ષરોનો સંક્ષેપાર્થ છે. (નાવ. નિ. 686-687). (આવ.નિ. 387-687) होउ मे एसा सम्मं गरिहा / होउ मे अकरणनियमो / बहुमयं ममेयं ति इच्छामो अणुसद्धिं अरहंताणं भगवंताणं गुरूणं कल्लाणमित्ताणं ति / होउ मे एएहिं संजोगो / होउ मे एसा सुपत्थणा / होउ मे इत्थ बहुमाणो / होउ मेइओ मोक्खबीयंति / पत्तेसु एएसुअहं सेवारिहेसिया, आणारिहे सिया, पडिवत्तिजुत्ते सिया, निरइआरपारगे સિયા 10 ' કરેલી પાપોની નિંદા સાચા ભાવપૂર્વકની થાઓ ! એ પાપો હું ફરી ન કરું એવો મને નિયમ થાઓ ! આ બે ય સંકલ્પો મને મનગમતા છે. માટે જ હું શ્રી અરિહંત ભગવંતો ગુરુઓ અને કલ્યાણમિત્રોના અનુશાસનને ઈચ્છું છું. મને શ્રી અરિહંત ભગવંતો, ગુરુઓ અને કલ્યાણમિત્રોનો સમાગમ થાઓ ! મારી આ પ્રાર્થના સફળ થાઓ ! આ પ્રાર્થના પ્રત્યે મને ખૂબ આદરભાવ પ્રગટો ! આ પ્રાર્થનાથી મને કલ્યાણની પરંપરાને આપતા મોક્ષબીજની પ્રાપ્તિ થાઓ ! શ્રી અરિહંત ભગવંતો, ગુરુઓ અને કલ્યાણમિત્રોનો યોગ મને મળે ત્યારે હું એમની સેવા કરવા માટે લાયક બનું; એમની આજ્ઞા મેળવવા માટે લાયક બનુંએમની આજ્ઞા પાળવા માટે લાયક બનું, એમની જ આજ્ઞાને નિરતિસાર દોષરહિતપણે પાળવાવાળો થાઉં -10.