________________ : મુખ પૃષ્ઠનો પરિચય : ભગવાનુશ્રી ઋષભદેવ સ્વામિના તેર ભવાની હારની ગુથાણી કરી પ્રતીકો આપી મૂકયા છે. મધ્યમાં સમવસરણમાં બીરાજમાન ભાવ જિનેશ્વર ભગવંતને બારે પર્ષદાને ચતુર્મુખ દેશના આપી રહ્યા છે. જ્યારે શ્રી-મરૂદેવી માતા ચક્રી ભરતની સાથે ગજઅંબાડીએ બેસી પુત્ર-ઋષભદેવ જિનેશ્વરના દર્શને જતાં એકત્વ ભાવના ભાવતાં કેવલ જ્ઞાન પામ્યાનું ભવ્ય દશ્ય છે. ભવ સ્થાન 1 શ્રીધનસાથું વાહ 2 ઉત્તર કુમાં—યુગલિક 3 સૌધર્મ દેવલોકમાં–દેવ 4 મહાવિદેહમાં મહાબલ નરેન્દ્ર 5 ઈશાન દેવલોકમાં-લલિતાંગ દેવ 6 પૂર્વ મહાવિદેહમાં–વા જંઘ 7 ઉત્તરપુરમાં યુગલિક 8 સૌધર્મ દેવલોકમાં–દેવ 9 મહાવિદેહમાં—વૈદ્યપુત્ર-જીવાણંદ | 10 અયુત દેવલોકમાં–દેવ ( 11 પૂર્વ મહાવિદેહમાં–વજાનાભ ચક્રવતી | 12 સર્વાર્થ સિદ્ધ વિમાનમાં—દેવ 13 ભગવાન શ્રી આદિનાથ